વાંકાનેર: લુણસરીયા પાસે કાર અકસ્માતમાં 2ના મોત 3 સીરીયસ

By Rasul Khorajiya -Dighaliya વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામ પાસે એક કાર નો ગંભીર અકસ્માત થયો છે જેમાં ઘટનાસ્થળે બેના મોત

Read more

નવા વર્ષની મોદી સરકારની ભેટ:રેલ્વે ભાડામાં વધારો.!

નવું વર્ષ શરૂ થતા પહેલા ભારતીય રેલ્વેએ લોકોને ઝટકો આપ્યો છે. ભારતીય રેલ્વેએ મુસાફરી ભાડામાં વધારો કર્યો છે. મંગળવારે આપેલા

Read more

લેડીડોનની હવા નિકળી ગઈ: સોનુ ડાંગર પાસા હેઠળ જેલમાં

અમરેલીના એસપી અને પીએસઆઈ વિરુદ્ધ અભદ્રભાષાનો ઉપયોગ બાબતે ઝડપાયેલી સોનુ ડાંગર પર પાસા હેઠળ કાર્યવાહી થઈ છે. અને તેને ભુજની

Read more

વાંકાનેરમાં પવનચક્કીઓના લીધે વન્યપ્રાણીઓ બાદ શું મનુષ્યોને પણ સ્થળાંતર કરવું પડશે?

સરકારી નીતિઓનો ખુલ્લેઆમ ઉલ્લંઘન છતાં તંત્રનું ભેદી મૌન! વાંકાનેર પંથકમાંથી દીપડાઓ, નાર, ચિંકારા, સસલા, ઝરખ તેમજ શેડ્યુલ-૧ તેમજ અન્ય જંગલી

Read more

કૂવામાંથી બહાર કાઢી ગાઇના વાછરડાનો જીવ બચાવતા યુવાનોએ.

વાંકાનેર: આજે વાંકાનેરમાં આવેલ પાંજરાપોળ ની બાજુમાં એક ખાલી કૂવામાં ગાયનું નાનું વાછરડું પડી ગયું હતું જેમને કેટલાક યુવાનોએ મળીને

Read more

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

ગાંધીનગરમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા સમિતિની બેઠક બાદ ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં

Read more

સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ બે દિવસ કોલ્ડવેવ રહેશે.

૨ાજકોટ: સૌ૨ાષ્ટ્ર-કચ્છમાં શરૂ થયેલા હાડ થિજાવતી ઠંડીના દૌ૨માં હજુ બે દિવસ સૌરાષ્ટ્ર- કચ્છમાં કોલ્ડવેવ ચાલુ ૨હેવાની આગાહી સાથે આજે પણ

Read more

વાંકાનેર: સિંધાવદર ગામે એન.એન.એસ. શિબિર યોજાઈ

વાંકાનેર: સિંધવાદરનિ એસ.એમ.પી.હાઈસ્કુલના કાર્યરત એન.એસ.એસ. યુનિટ દ્વારા અશરફ નગર ગામે 7 દિવસીય શિબિર અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાઇ, શિબિરના ઉદઘાટન માં ગામના

Read more

૨ાજકોટ: પાંજ૨ાપોળનાં ઘાસના ગોડાઉનમાં આગ લાગી: ઘાસચારો બળીને ખાખ

૨ાજકોટ: ભાવનગ૨ ૨ોડ પ૨ આવેલી પાંજ૨ાપોળનાં આવેલા ગોડાઉનમાં સુકા ઘાસમાં આગ ભભુકી હતી. ફાય૨ બ્રિગેડ અને પોલીસને જાણ ક૨ાતા ઘટના

Read more

આંગણવાડીમાંથી દેરાણીના બાળકનું અપહરણ કરીને જેઠાણીએ ગળાટૂંપો આપીને મારી નાખ્યુ..!!

રાજકોટઃ ઈર્ષા રાખીને દેરાણીના ત્રણ વર્ષના બાળકનું જેઠાણીએ અપહરણ બાદ હત્યા કરી. રાજકોટ પોલીસે તેની અટકાયત કરી. રાજકોટઃ પરિવારના ઝઘડાઓમાં

Read more