માળિયા પોલીસનો સપાટો: દારૂના બે બુટલેગરોને ‘પાસા’ હેઠળ જેલભેગા કરાયા…

માળિયા મિયાણા: મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. માળિયા મિયાણા તાલુકામાં દારૂના ગુનામાં વારંવાર સંડોવાયેલા બે રીઢા શખ્સો વિરુદ્ધ પાસા (PASA) હેઠળ કાર્યવાહી કરી તેઓને રાજ્યની અલગ-અલગ જેલોમાં ધકેલી દેવામાં આવ્યા છે. પીઆઈ કે.કે. દરબારની કડક કાર્યવાહીમાળિયા મિયાણા પોલીસ મથકના પીઆઈ કે.કે. દરબાર […]

વાંકાનેર : દારૂના ગુનામાં સંડોવાયેલ ચંદ્રપુરનો શખ્સ પાસામાં જેલહવાલે…

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ મથક વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા અને અગાઉ ઇંગ્લીશ દારૂના ગુનાઓમાં પકડાયેલ ઇમરાનભાઇ ઉર્ફે ભુરો ઇબ્રાહીમભાઇ પઠાણ ઉવ.૪૧,રહે. ચંદ્રપુર, ગેલેક્સી સોસાયટી તા.વાંકાનેર વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજી.ને મોકલતા તેઓએ મંજૂરી આપતા તેની અટકાયત કરી મધ્યસ્થ જેલ,વડોદરા ખાતે મોકલી આપેલ છે. તેમ વાંકાનેર તાલુકા પોલીસની યાદીમાં જણાવાયું છે.

વાંકાનેર: લુણસર ગામનો વતની સંજય પ્રોહીબીશનના ગુનામાં પાસા હેઠળ જેલહવાલે…

મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલ રાજકોટના માધાપર ગામના મનહરપુરમા રહેતો મૂળ વાંકાનેર તાલુકાના મોટા લુણસર ગામના વતની આરોપી સંજય ઉર્ફે રાજુસિંગ રાણાભાઈ વરુ ઉ.34 નામના શખ્સ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર થઈ મંજુર થતા મોરબી એલસીબી ટીમે આરોપીને ઝડપી લઈ ભાવનગર જિલ્લા જેલ ખાતે મોકલી આપ્યો હતો.

રાજકોટ: વિદ્યાર્થિનીને અડપલાં કરનાર લંપટ શિક્ષક જેલમાં ધકેલાયો

રાજકોટ: શહેરના ઉપલાકાંઠા વિસ્તારના મોરબી રોડ પર આવેલી સ્કૂલમાં ધોરણ 7માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર બદઇરાદો રાખી તેને સ્કૂલના ઉપરના માળે લઇ જઇ લંપટ શિક્ષકે બીભત્સ હરકતો કરી હતી, વિદ્યાર્થિનીએ હિંમતપૂર્વક પ્રતિકાર કરી સકંજો છોડાવ્યો હતો, આ બનાવથી શિક્ષણજગતમાં ખળભળાટ મચાવતી આ ઘટનામાં પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી હતી અને અંતે તેને જેલહવાલે કરવામાં આવ્યો […]

રાજકોટ:પોલીસે વધુ રિમાન્ડની માગ ન કરતા દેવાયત ખવડ સહિત ત્રણેય આરોપીને જેલ હવાલે…

રાજકોટ શહેરના સર્વેશ્વર ચોકમાં યુવા બિલ્ડર પર ખૂની હુમલો કરી નાસી છૂટેલો દેવાયત ખવડ 10 દિવસ સુધી ફરાર રહ્યા બાદ શુક્રવારે બપોરે ક્રાઈમ બ્રાન્ચમાં હાજર થયો હતો. તેના બે સાગરીતો હરેશ રબારી અને કિશન કુંભારવાડીયા પણ પોલીસ સમક્ષ હાજર થઈ ગયા હતા. શનિવારે આ ત્રણેય આરોપીઓને એ-ડીવીઝન પોલીસે કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા […]

મોરબી એલસીબીએ ચોટીલાના શખ્સને પાસામાં જેલભેગો કર્યો.

મોરબી : મોરબી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલ ચોટીલાના ખાટડી ગામના રહેવાસી મનોજ મોહનભાઇ સાગઠિયાને મોરબી એલસીબીએ ખાટડી ગામેથી ઝડપી લઈ જિલ્લા મેજિસ્ટ્રેટના પાસા વોરંટની બજવણી કરી લાજપોર જેલ સુરત ખાતે મોકલી દીધો છે.

હળવદ: મારામારીના ગુન્હામાં સંડોવાયેલ બે ઇસમો પાસા હેઠળ જેલ હવાલે  

હળવદ પોલીસ મથક વિસ્તારમાં મારામારીના ગુન્હામાં સંડોવાયેલ બે ઇસમોને પાસા હેઠળ ધકેલીને હળવદ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસના મારામારીના ગુન્હામાં સંડોવાયેલ હળવદના શહેરના કણબીપરામા રહેતા આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ધમો ચમનભાઈ ગોઠી તથા કૃષ્ણનગરમાં રહેતા આરોપી મેહુલ ઉર્ફ મેરીઓ ઉર્ફે મેરો કાળુભાઈ કણજરીયાની હળવદ પોલીસ અટકાયત કરી ધર્મેન્દ્રને […]

વાંકાનેર: દારૂના ગુનામાં સંડોવાયેલ બે બુટલેગર પાસા હેઠળ જેલહવાલે

વાંકાનેર તાલુકા પોલીસ મથક વિસ્તારમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ બે બુટલેગર લાલુરામ વિજયરામ સોમારામ ખરાડી રહે. ગિરવા જી. ઉદયપુર, પિન્ટુ માંગીલાલ લાલુરામ ડાંગી રહે. પાસા ગામ અવલિયા તા.માવની જી. ઉદયપુરવાળા સામે પાસા વોરંટ ઇસ્યુ થતા તેની અટકાયત કરી મધ્યસ્થ જેલ લાજપોર તથા રાજકોટ મોકલી આપેલ છે.

મોરબી પોલીસે છ ગુન્હેગારોને પાસા હેઠળ જુદી જુદી જેલમાં ધકેલીયા

મોરબી : મોરબી જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં મારામારી, પ્રોહીબીશન અને ચોરી સહિતના ગુન્હાઓમા સંડોવાયેલ છ ગુન્હેગારોને મોરબી પોલીસે પાસા હેઠળ અલગ – અલગ જેલમાં ધકેલી દીધા છે. મોરબીના જુદા – જુદા પોલીસ મથક હેઠળ ચોરી, પ્રોહીબિશન અને મારામારી સહિતના ગુન્હામાં સંડોવાયેલા છ ગુન્હેગારો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા પોલીસવડા દ્વારા મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ […]

વાંકાનેર: વિડી જાંબુડિયામા વનકર્મી ઉપર હુમલો કરનાર આરોપીઓ બે વર્ષ જેલમાં ચક્કી પીસીંગ…

વાંકાનેર : વાંકાનેરના વિડી જાંબુડિયા વન વિભાગની હદમાં માલ ઢોર ચરાવવા પ્રશ્ને બે આરોપીઓ દ્વારા વન કર્મી ઉપર કરેલા હુમલા કેસમાં નામદાર વાંકાનેર કોર્ટે લેખિત, મૌખિક પુરાવા ધ્યાને લઇ બન્ને સગાભાઈ એવા આરોપીઓને બે વર્ષની કેદ અને પાંચ પાંચ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ કેસની ટૂંકી વિગત જોઈએ તો વર્ષ 2015માં વિડી જાંબુડિયા […]