ગેલેક્સી સ્કૂલની વિદ્યાર્થીની બાદી સારાએ જિલ્લા કક્ષાએ વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું…
વાંકાનેર: આજે મોરબી ખાતે યોજાયેલા જીલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ગેલેક્સી સ્કૂલની પ્રતિભાશાળી વિદ્યાર્થીની બાદી સારાએ વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું.
Read more