મોરબી: માળીયા મીયાણાના વવાણિયા ગામે પવનચક્કીમાંથી ₹2.25 લાખના કોપર વાયરની ચોરી
મોરબી: માળીયા મીયાણા તાલુકાના વવાણિયા ગામની સીમમાં આવેલી એક પવનચક્કીને નિશાન બનાવીને કોઈ અજાણ્યા શખ્સે તાળા તોડીને ₹2.25 લાખની કિંમતના કોપર વાયરની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે માળિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, વવાણિયા ગામે રહેતા નરેન્દ્રસિંહ ઉર્ફે પિન્ટુભાઇ […]
