Placeholder canvas

લેડીડોનની હવા નિકળી ગઈ: સોનુ ડાંગર પાસા હેઠળ જેલમાં

અમરેલીના એસપી અને પીએસઆઈ વિરુદ્ધ અભદ્રભાષાનો ઉપયોગ બાબતે ઝડપાયેલી સોનુ ડાંગર પર પાસા હેઠળ કાર્યવાહી થઈ છે. અને તેને ભુજની પાલરા જેલ ખાતે મોકલી આપવામા આવી છે.

સોનુ ડાંગરે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં અમરેલીના એસપી અને પીએસઆઈ સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કરાયો હતો. આ બાબતે અમરેલી એસીબીએ સોનુ ડાંગરની રાજસ્થાનના ઉદયપુરથી ધરપકડ કરી હતી. જે બાદ અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટે સોનું ડાંગર વિરુદ્ધ પાસાનું વોરંટ ઈશ્યુ કરતા અમરેલી એલસીબીએ તેને પાલરા જેલ મોકલી આપવાની કામગીરી કરી.

આ સમાચારને શેર કરો