રાજકોટ:11વર્ષની પુત્રી ઉપર નરાધમ સાવકા બાપે દૂષ્કર્મ ગુજાર્યુ…!!
રાજકોટ : રાજકોટમાં ૧૧ વર્ષની આંગળીયાત પુત્રી ઉપર તેના જ નરાધમ પિતાએ દૂષ્કર્મ ગુજાર્યાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. આજી ડેમ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી તપાસ જારી રાખી છે. ભોગ બનનાર બાળકીની માતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તે મૂળ ઉત્તર પ્રદેશની વતની છે. હાલ કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રહી કારખાનામાં મજુરી કરે છે. […]
