વાંકાનેર: રવિવારે મોમીન જમાતખાનામાં રાહત દરે હિજામાં કેમ્પ…

આગામી રવિવારે વાંકાનેર શહેરની મોમીન શેરીમાં આવેલ મોમીન જમાતખાનામાં રાહત દરે હિજામાં કેમ રાખવામાં આવેલ છે. આ કેમ્પમાં હિજામાં થેરાપીસ્ટ વસીમ એચ માંઢાત સેવા આપશે. મહિલાઓ માટે મહિલા હીજામા કરશે.
બધા જ પ્રકારના દુખાવા, માનસિક રોગ, લકવો, ચામડીના રોગ, ખીલ, મુહાસા, વાળના રોગો, બ્લડપ્રેશર આ ઉપરાંત અન્ય ઘણા રોગોમાં રાહત મળે છે.
કપિલ થેરાપી સ્નાયુના દુખાવા માટે ખૂબ કારગત છે, આ થેરાપીમાં સ્નાયુમાં રહેલી અકળાસને દૂર કરી સ્નાયુના દુખાવાને દૂર કરવામાં આવે છે. આ થેરાપીથી ઘણી બધી તકલીફોમાં ફાયદો મળે છે જેવીકે…
ગરદનનો દુ:ખાવો, જકડાયેલ ગયેલા ખંભાનો દુ:ખાવો, ખંભાનો દુ:ખાવો, ગોઠણનો દુ:ખાવો, સાઈટીક વા, કમરનો દુ:ખાવો, પીઠનો દુ:ખાવો, સ્નાયુનો દુ:ખાવો,કરોડરજ્જુનો દુ:ખાવો, પેચોટી ઇન રેગ્યુલર પેઇન ફૂલ પિરિયડ, ખીલ… વિગેરે….
શરીરનું બ્લડપ્રેશર સુધારી અને લોહીમાંથી વિષાણું તત્વો દૂર કરવામાં આ થેરાપી મદદરૂપ થાય છે. તેમજ ખીલ, ધાધર, ખરજવા જેવી ચામડીની બીમારીમાં રાહત મળે છે. અને ભવિષ્યમાં થનારી ઘણી બીમારી ટાળે છે.
જે ભાઈઓ બહેનોને ઉપરોક્ત કોઈપણ તકલીફ હોય તો તેઓએ આ રાહત દર વાળા હિજામાં કેમ્પનો લાભ અવશ્ય લેવો. તેમજ જો અગાઉ કોઈ સારવાર લીધી હોય અથવા તો સારવાર ચાલુ હોય તો તેમની ફાઈલ હોય તો સાથે લેતી જવી..
આપના વિસ્તાર તથા શહેરમાં હિજામા કેમ્પ માટે સંપર્ક કરો. મો.7778087778
ગરદન નો દુઃખાવો
પેચોટી
ઇરેગ્યુલર પિરિયડ
ખીલ
સાયટિકા
ખંભા નો દુઃખાવો
પીઠ નો દુઃખાવો
ગોઠણ નો દુઃખાવો
કમર નો દુઃખાવો
PCOD/PCOS

આ સમાચારને શેર કરો