એક જ ઘરમાં રહેતા છતાં આપણે એકબીજાથી દૂર કેમ થઈ રહ્યા છીએ?
ટેકનોલોજીએ દુનિયાને નજીક લાવી દીધી, પરંતુ શું તે આપણા પોતાના પરિવારને એકબીજાથી દૂર લઈ જઈ રહી છે? એક સમય હતો જ્યારે સાંજ પડતાં જ ઘરના આંગણે કે ઓટલા પર પરિવારના સભ્યો ભેગા થતા. દિવસભરની વાતો થતી, હાસ્ય ગૂંજતું અને સંબંધોમાં એક ઉષ્મા અનુભવાતી. આજે પણ આપણે એક જ ઘરમાં રહીએ છીએ, પરંતુ કંઈક બદલાઈ ગયું […]
