આજે સાદગી સાથે મુસ્લિમ બિરાદરોએ ઇદ ઉજ્જવી, ઘરમાં જ નફિલ નમાઝ અદા કરી.

આજે મુસ્લિમ બિરાદરો ઘરે રહીને જ સાદગીપુર્ણ ઇદની ઉજવણી કરી. આલીમો અને ધાર્મિક વડાઓ દ્વારા પણ ઇદગાહ કે મસ્જિદ ને

Read more

કુવાડવા: સાયપરમાં નરાધામે મહીલાને બબ્બે વખત હવસનો શિકાર બનાવી

રાજકોટ: કુવાડવાના સાયપર ગામે રહેતા એક મહિલા ઘેર હતા ત્યારે તેના ઘરમાં ઘુસી પટેલ શખ્સે છરી બતાવી સંતાનો અને પતિને

Read more

GTUની ઓનલાઈન મોકટેસ્ટ ‘ફલોપ શો’ બની : વિદ્યાર્થીઓમાં હોબાળો

અનેક છાત્રો લોગીંગ કરી શક્યા નહીં : સ્ક્રીન પર પ્રશ્નો આવ્યા પણ જવાબના વિકલ્પો ગાયબ : સર્વર ક્રેશ થતા સમય

Read more

વાંકાનેરના કન્ટેન્ટમેન્ટ ઝોનમાં બાળકના જન્મદિવસ ઉપર પોલીસે આપી સરપ્રાઈઝ

બાળકનો પરિવાર બહાર ન નીકળી શકે એમ ન હોવાથી પુત્રના જન્મદિવસના સેલિબ્રેશન માટે જરૂરી તમામ સુવિધા સાથે પોલીસ પહોંચી વાંકાનેર

Read more

વાંકાનેર: રમઝાનમાં નાના બાળકો પણ રોજા રાખી રહ્યા છે.

વાંકાનેર લક્ષ્મીપરાની આઠ વર્ષની આરજુએ પવિત્ર રમજાન માસમાં આખો મહિનો રોજા રાખીને ખુદાની બંદગી કરીવાંકાનેર: વાંકાનેરના લક્ષ્મી પરામાં રહેતા કુરેશી

Read more

મોરબી: ફરી કોરોનાની એન્ટ્રીથી આરોગ્ય તંત્રમાં દોડધામ

60 વર્ષીય મહિલા મુંબઈથી આવ્યા હતા મોરબી : લોકડાઉન-4 નોન કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવેલા મોરબીમાં આજે ફરીથી કોરોનાની એન્ટ્રી થઈ છે.જેમાં

Read more

અમ૨ેલી, ભાવનગ૨ બાદ બોટાદ જિલ્લામાં તીડ ત્રાટક્યા…

અગાઉ કચ્છમાં ત્રાટકેલા તીડ હવે સૌ૨ાષ્ટ્ર ભણી સૌ૨ાષ્ટ્રમાં એક ત૨ફ હજુ કો૨ોના વાઈ૨સની મહામા૨ી મોં ફાડી ઉભી છે તો બીજી

Read more

શિક્ષણાધિકા૨ી કચે૨ીના ઓ.એસ.ને માહિતી આયોગ દ્વા૨ા રૂા.પાંચ હજા૨નો દંડ

૨ાજકોટ જિલ્લા શિક્ષણાધિકા૨ી કચે૨ીના ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટને માહિતી નહી આપવા સબબ રૂા. પાંચ હજા૨નો દંડ માહિતી આયોગ દ્વા૨ા ફટકા૨વામાં આવેલ છે.

Read more

વાંકાનેર નગરપાલિકાનું વોર્ડ 2 પ્રત્યે સાવકુ વલણ: ગટરનું ગંધાતુ પાણી રસ્તા પર: લોકો ત્રાહીઆમ

વાંકાનેર : નગરપાલિકા વોર્ડ નં. 2 પ્રત્યે સાવકુ વલણ રાખી રહી છે, તેમના અમરપરા, મિલપ્લોટ વિસ્તારના સ્થાનિકો દ્વારા વાંકાનેરમાં વોર્ડ

Read more

સૌ૨ાષ્ટ્ર-કચ્છ ઉપ૨ાંત ૨ાજયભ૨માં STનાં રૂટો શરૂ…

૨ાજકોટ સહિત ૨ાજયભ૨માં એસ.ટી. તંત્ર દ્વા૨ા જુદા જુદા ઝોન ખાતેથી જિલ્લાથી તાલુકા ઉપ૨ાંત હવે ગઈકાલથી ક્રમશ: આંત૨ જિલ્લા રૂટોનું સંચાલન

Read more