સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એથ્લેટિક સ્પર્ધામાં દોશી કોલેજ વાંકાનેરની વિદ્યાર્થીની મધુએ ગોળા ફેંકમાં સિલ્વર મેડલ મેળવ્યો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાં તા. ૫, ૬ અને ૭ ડિસેમ્બર ૨૦૨૪ નાં રોજ એથ્લેટિક સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું જેમાં
Read more