વાંકાનેરના કન્ટેન્ટમેન્ટ ઝોનમાં બાળકના જન્મદિવસ ઉપર પોલીસે આપી સરપ્રાઈઝ
બાળકનો પરિવાર બહાર ન નીકળી શકે એમ ન હોવાથી પુત્રના જન્મદિવસના સેલિબ્રેશન માટે જરૂરી તમામ સુવિધા સાથે પોલીસ પહોંચી વાંકાનેર : વાંકાનેરની અરૂણોદય સોસાયટીને અગાઉ નોંધાયેલા પોઝિટિવ કેસને ધ્યાને લઈને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી હતી. તેથી, આ સોસાયટીના લોકો બહાર નીકળી શકે એમ ન હોવાથી ગઈકાલે આ સોસાયટીમાં રહેતા એક પરિવારના બાળકના જન્મદિવસ ઉપર […]
