વાંકાનેર નગરપાલિકામાં ભાજપના બિનકાર્યક્ષમ શાસનના કારણે શહેરના નાગરિકોને ખાડા ખાબડાવાળા રસ્તા પર ચાલવું પડે છે.
“વાંકાનેર નગરપાલિકામાં ભાજપનું શાસન સદંતર નિષ્ફળ સાબિત થયું છે.” -નગરપાલિકા સદસ્ય અને શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જાગૃતિબેન ચૌહાણ વાંકાનેર શહેરમાં
Read more