પવિત્ર સંબંધોનું નખ્ખોદ: પ્રેમી સાથે મળી પત્નીએ જ રચ્યો પતિની ક્રૂર હત્યાનો ‘ડેથ પ્લાન’

વાંકાનેરના ઢુવા-માટેલ રોડ પર સળગાવેલી લાશનો ભેદ ઉકેલાયો; પત્ની, સાસુ અને પ્રેમીએ સાથે મળી પિતાના મોતે માર્યો જીવનભર સાથ નિભાવવાના એણે જૂઠા વાયદા કર્યા હતા,પ્રેમની આડમાં એણે મોત સાથે સોદા કર્યા હતા;પતિને સળગાવીને જેણે પોતાની જિંદગી રોશન કરવી હતી,એ પત્નીએ જ હવસની આગમાં લોહીના સંબંધોના કટકા કર્યા હતા.” વાંકાનેર (મોરબી): લોહીના સંબંધો જ્યારે નશા અને […]

વાંકાનેર: ઢુંવા ચોકડીએ ટ્રક હેઠે કૂદી પડી અજાણ્યા યુવાનનો આપઘાત

વાંકાનેર : 27 નેશનલ હાઇવે ઉપર ઢુંવા ચોકડી નજીક જીજે –12 – એઝેડ – 3499 નંબરનો કન્ટેનર ટ્રક પસાર થતો હતો ત્યારે પરપ્રાંતીય જેવા લાગતા અંદાજે 30થી 35 વર્ષની ઉંમરના અજાણ્યા યુવાને અચાનક ટ્રકના પાછળના જોટા નીચે ઝંપલાવી આપઘાત કરી લેતા મૂળ રાજસ્થાન અને હાલમાં મુન્દ્રા ખાતે રહેતા ટ્રક ચાલકે વાંકાનેર તાલુકા પોલીસને બનાવ અંગે […]

વાંકાનેર: માટેલીયા વોકળામાં ડૂબી જતાં પરપ્રાંતીય મજૂરનું મૃત્યુ

વાંકાનેર તાલુકાના ઢુવા નજીક માટેલીયા વોકળામાં ડૂબી જતાં ઓરિસ્સાના શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના ઘટી છે. આ બનાવ અંગે મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર નજીક આવેલ કલાસીક સીરામીક ફેકટરીમાં કામ કરતો અને ત્યાં જ લેબર કોલોનીમાં રહેતા મૂળ ઓરિસ્સા રાજ્યના રાજાબસા સાલબની ગામના રહેવાસી ઇશ્વર લક્ષ્મણ હેમ્બરામ નામના શ્રમિકનું ગઈકાલે ઢુવા મીલીનીયમ સીરામીક પાછળ […]

આજે સાદગી સાથે મુસ્લિમ બિરાદરોએ ઇદ ઉજ્જવી, ઘરમાં જ નફિલ નમાઝ અદા કરી.

આજે મુસ્લિમ બિરાદરો ઘરે રહીને જ સાદગીપુર્ણ ઇદની ઉજવણી કરી. આલીમો અને ધાર્મિક વડાઓ દ્વારા પણ ઇદગાહ કે મસ્જિદ ને બદલે પોતાના ઘરમાં જ નમાજ પઢવાનુ કહેવામાં આવ્યુ હતુ. એ મુજબ જ મુસ્લિમ બિરાદરોએ પોતપોતાના ઘરે શુક્રાના અને ચાસ્તની નમાઝ પડ્યા હતા. જ્યારે નિયમ અનુસાર ચાર – પાંચ વ્યક્તિઓ મસ્જિદે ઇદની નમાઝ અદા કરી હતી. […]

વાંકાનેર: હઝરત શાહબાવાની દરગાહ ખાતે ખ્વાજા ગરીબ નવાજની ચાદર મુબારક ચડાવાય

શાહબાવાની દરગાહે ચાદર મુબારક ચડાવિને કોરોનો વાયરસથી સલામતિ અને વાંકાનેરની અમન-શાંતિ માટે ખાસ દુવા કરવામાં આવી… વાંકાનેરનાં શહેનશાહ હઝરત શાહ બાવાની દરગાહ ખાતે ખ્વાજા ગરીબ નવાજ અજમેરથી ઉર્ષ દરમિયાન ચાદર મુબારક લાવવામાં આવેલ જે ચાદર આજે જુમ્માની નમાજ બાદ શાહબાવાની તુરબત મુબારક ઉપર ચડાવવામાં આવી હતી. તાજેતરમાં ખ્વાજા ગરીબ નવાજનો ઉર્ષ મુબારક દરમિયાન ત્યાંથી પત્રકાર […]