અમ૨ેલી, ભાવનગ૨ બાદ બોટાદ જિલ્લામાં તીડ ત્રાટક્યા…

અગાઉ કચ્છમાં ત્રાટકેલા તીડ હવે સૌ૨ાષ્ટ્ર ભણી સૌ૨ાષ્ટ્રમાં એક ત૨ફ હજુ કો૨ોના વાઈ૨સની મહામા૨ી મોં ફાડી ઉભી છે તો બીજી ત૨ફ તીડનું આક્રમણ પણ વધી ૨હયું છે. અમ૨ેલી, ભાવનગ૨ જિલ્લા બાદ આજે ભાવનગ૨ જિલ્લામાં પણ તીડના મોટા ઝુંડ ત્રાટક્તા ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે. બોટાદ જિલ્લાના બ૨વાળા તાલુકામાં આજે ખેડુતોને પાક બચાવવા દોડધામ થઈ પડી છે. […]

કચ્છ: સરહદી વિસ્તારોમાં ફરી તીડના ઝુંડો દેખાયા : દવા છંટકાવ શરૂ

ભૂજ: બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં તીડનાં ઝુંડોએ ઉપદ્રવ મચાવ્યા બાદ હવે કચ્છના અબડાસાના કેરવાંઢ અને જાનાકોષા વિસ્તારમાં તીડનાં ઝુંડોએ દેખાવવું શરૂ કર્યું છે. અગાઉ પણ રાપર, ખાવડા અને લખપત અને અબડાસાના ગામોમાં પણ અસંખ્ય તીડ દેખાયા હતા પરંતુ ત્યારે દવા છંટકાવથી કાબુ મેળવી લેવાયો હતો. જો કે છેલ્લા એકાદ સપ્તાહથી અબડાસા અને લખપતના […]

અબડાસા-લખપતમાં તિડનું 10 કિ.મી.નું વિશાળ ઝૂંડ તાટક્યુ.

હજુ થોડા સમય પહેલાં અબડાસા, લખપત પંથકમાં મોટી સંખ્યામાં ત્રાટકેલા તીડનાં ઝુંડ દ્વારા ખેડૂતોના ઉભા પાકને મોટું નુકશાન પહોંચાડ્યા બાદ ભારત-પાકિસ્તાનની રણસીમા નજીક ફરી પાછા તીડનાં ઝુંડ દેખાતાં કચ્છની તીડ નિયંત્રણ કચેરી હરકતમાં આવી હતી અને આ વિસ્તારમાં ટીમ ઉતારી દવાનો છંટકાવ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. કચ્છના અબડાસા,લખપત અને સૌરાષ્ટ્રના બનાસકાંઠાની નજીક તીડના […]

તીડના ઝુંડનું થરાદમાં આગમન, કેન્દ્રની 11 અને રાજ્યની 18 ટીમો કામે લાગી.

તીડનું મોટું ઝુંડ થરાદમાં પ્રવેશ્યું છે. કેન્દ્રની 11 ટીમ અને રાજ્યની 18 ટીમો કામે લાગી છે. ખેડૂતોને 50 ટકા તીડ નાશક દવા વાપરવાની સલાહ આપી છે. ખેડૂતોને આ દવા તીડ પર છંટકાવ કરવાની તંત્રએ અપીલ કરી છે. આ દવા ખેતી પાક માટે નુકસાનકારક ન હોવાનું તંત્રએ જણાવ્યું છે. ખેડૂતોને તીડ નિયંત્રણ મિશનમાં જોડાવવાની કલેકટરે અપીલ […]

લ્યો બોલો: ગુજરાતની સંવેદનશીલ સરકારે શિક્ષકોને તીડ ભગાડવાના કામે વરગાડીયા..!

ગુજરાત સરકારે માનવતા અને સંવેદનશીલતાની તમામ હદ વટાવી શિક્ષકોને હવે તીડ ભગાડવાના કામમાં જોતરવાના આદેશ કર્યા છે. થરાદ તાલુકા વિકાસ અધિકારીશ્રીના પરીપત્ર ક્રમાંક તા.પં./એડીએમ/તીડ ઉપદ્રવ/વશી/2019 ના તા. 2૩-12-2019ના પરીપત્ર મુજબ પંચાયત અને કૃષિ વિભાગના કર્મચારીઓને તીડ ભગાડવાની કામગીરી સોંપાય ત્યાં સુધી સમજી શકાય છે પરંતુ એમા પ્રાથમિક શાળાના શિક્ષકોને તથા માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓને કેમ જોતર્યા […]

તીડનું વધુ એક ઝૂંડ ઉત્તર ગુજરાતમાં આક્રમણ કરે તેવી આશંકા

ગુજરાતથી 20 કિલોમીટર દૂર તીડનું વધુ એક ઝૂંડ દેખાયું, રાજસ્થાનના અનેક ગામોમાં તીડના ઝુંડના ઝૂંડ જોવા મળ્યા ઉત્તર ગુજરાતમાં તીડના ઝૂંડે આક્રમણ કરતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. એક તરફ બનાસકાંઠામાં તીડ નિયંત્રણની કામગીરી કાબુમાં હોવાના સમાચાર આવ્યા છે ત્યારે ફરી એક વાર રાજસ્થાનનાં ગામોમાં તીડના ઝૂંડના ઝૂંડે દેખા દેતા ગુજરાતમાં આક્રમણ થાય તેવી આશંકા […]