skip to content

મોરબી જિલ્લામાં આજે કોરોનાના મોરબીમાં 7, હળવદમાં 3 અને વાંકાનેરમાં 1 કેસ નોંધાયા : કુલ કેસ થયા 257

આજના કોરોનાના કુલ નવા 11 કેસ, બે દર્દીના મૃત્યુ મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના નવા કેસ આવવાનો સિલસિલો યથાવત રહ્યો

Read more

વાંકાનેરમાં વ્યાજખોરના ત્રાસથી યુવાનનો ઝેર ગટગટાવી આપઘાત

વાંકાનેર : વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં એક યુવાને વ્યાજખોરોના ત્રાસથી ઝેર ગટગટાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે આ

Read more

વાંકાનેર: હશનપરના કોરોના પોઝિટિવ દર્દીનું મૃત્યુ

વાંકાનેર: હશનપર ગામમાં ઈકબાલભાઇ ગુલામરસુલ બુખારી (ઉંમર વર્ષ 54) રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ગયા હતા અને સિવિલમાં દાખલ

Read more

હળવદમાં આજે વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો, જિલ્લાના કુલ કેસ 249

હળવદ : મોરબી જિલ્લામાં રવિવારે એક દિવસમાં 25 કેસ કોરોનાના નોંધાયા હતા જેમાં હળવદના ત્રણ કેસ હતા જ્યારે આજે સાંજે

Read more

રાજકોટમાં અકસ્મતમાં મૃત્યુ પામેલા પોલીસ જવાનને વાંકાનેરમાં ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઇ અંતિમ વિદાય

મોરબી જીલ્લાના વાંકાનેરમાં રહેતા પોલીસ જવાનનું રાજકોટ ખાતે આજે અકસ્માતમાં મોત થયુ હતુ. તેમને વાંકાનેરમાં ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ

Read more

૨ાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં કો૨ોનાથી વધુ ૧૩નાં મોત : હાહાકા૨

૧૩ પૈકી ૮ વૃધ્ધો, એક યુવક, એક યુવતિ અને અન્ય પ્રૌઢએ દમ તોડયા: ૨ાજકોટ શહે૨નાં ત્રણ ઉપ૨ાંત વિસાવદ૨, વે૨ાવળ, જામકંડો૨ણા,

Read more

ફિલ્મ નિર્માતા, પત્રકાર રાજેશભાઇ પટેલનો જન્મદિવસ

રાજકોટના નામાંકિત દિગ્દર્શક અને સ્થાનિકથી લઇ ગુજરાતી, હિન્દી ચેનલોના પત્રકાર રાજેશ પટેલ (સગપરીયા)નો આજે જન્મદિવસ છે. રાજેશભાઇ પ0 વર્ષ પૂરા

Read more

રવિવારે રેકર્ડબ્રેક: મોરબી જિલ્લામાં મોડી રાત્રે વધુ 5 કેસ નોંધાયા…

રવિવારે રેકર્ડબ્રેક 25 કેસ… માળિયામાં નોંધાયો પ્રથમ કેસ. મોરબી : રવિવારે કોરોના એ મોરબી જિલ્લામાં રેકોર્ડ કર્યો છે, રવિવારે રાત્રીના

Read more

મોરબી જિલ્લામાં આજે 20 પોઝિટિવ કેસ નોંધાયા: જિલ્લાના કુલ કેસ 243

મોરબીના પીપળી એકજ ગામમાં 10 કેસ નોંધાયા : જિલ્લાના કુલ કેસ થયા 243 : 3 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ મોરબી

Read more

મોરબી જિલ્લા પંચાયત સેવા કર્મચારી મંડળની રચના: પ્રમુખ પદે ડી.ડી.પટેલ અને ઉપપ્રમુખ પદે આઇ.એચ.માથકિયા

મોરબી જીલ્લા પંચાયત સેવા કર્મચારી મંડળની રચના માટે ગઈકાલે એક બેઠક મળી હતી જેમાં આ સૂચિત સંગઠનની રચના કરવામાં આવી

Read more