ફિલ્મ નિર્માતા, પત્રકાર રાજેશભાઇ પટેલનો જન્મદિવસ

રાજકોટના નામાંકિત દિગ્દર્શક અને સ્થાનિકથી લઇ ગુજરાતી, હિન્દી ચેનલોના પત્રકાર રાજેશ પટેલ (સગપરીયા)નો આજે જન્મદિવસ છે. રાજેશભાઇ પ0 વર્ષ પૂરા કરી 51માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓએ સૌરાષ્ટ્ર-કચ્છની અનેક નાની-મોટી, સારી નરસી ઘટનાઓને કેમેરામાં કેદ કરવાની સાથે સાથે જાહેર જનતા સુધી પહોંચાડવામાં તેઓનું અનોખુ યોગદાન રહ્યું છે. આજે તેમના જન્મદિને રાજકીય આગેવાનો, સામાજીક, ધાર્મિક સંસ્થાઓના હોદેદારો કાર્યકરો તરફથી મો.નં.93711 81114 પર શુભેચ્છાઓ મળી રહી છે.

કપ્તાન પરિવાર તરફથી રાજુની જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ… Happy Birthday

આ સમાચારને શેર કરો