Rajkot civil hospital

સૌરાષ્ટ્ર

ચોટીલાના રાજપરામાં : ખેતરમાં ચાલવાની ના પાડતાં યુવક પર પિતરાઈ ભાઈઓનો છરીથી હુમલો

ખેતરમાં ધરાર પ્રવેશતા પિતરાઈ ભાઈઓને ટપારતાં ભરત કોળી પર મહિલાઓ સહિતના શખ્સો લાકડી અને છરીથી તૂટી પડ્યા. ચોટીલા: ચોટીલાના રાજપરામાં

Read More
વાંકાનેર

વાંકાનેરથી મજૂર લઈને જતી કાર થાન ચોકડી પાસે પલ્ટી મા૨ી જતાં 1બાળક સહિત 4ને ઈજા

વાંકાને૨થી શ્રમીક પ૨ીવા૨ને લઈ કોન્ટ્રાકટ૨ બાંધકામ સાઈટ પ૨ જઈ ૨હયા હતા ત્યા૨ે બનાવ બન્યો : સા૨વા૨ માતે ૨ાજકોટ સીવીલ હોસ્પિટલમાં

Read More
સૌરાષ્ટ્ર

રાજકોટ: ત્રણ દરોડોમાં લાખો રુપિયાનો બ્રાન્ડેડ દારૂ પકડાયો

રાજકોટ શહેર પોલીસ દ્વારા જુદી-જુદી ત્રણ જગ્યાએ દરોડો પાડી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ ત્રણેય

Read More
આરોગ્યગુજરાત

CMએ ધારાસભ્યની સંપૂર્ણ ગ્રાન્ટ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા ફાળવી

રાજકોટઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ધારાસભ્ય તરીકે તેમને ધારાસભ્ય તરીકે મળતી વિકાસ કામોની રૂપિયા દોઢ કરોડની પૂરેપૂરી ગ્રાન્ટ કોરોના સંક્રમિતોની સારવારના

Read More
આરોગ્યસૌરાષ્ટ્ર

રાજકોટ: કોરોનાગ્રસ્ત બે દર્દીઓનાં મોત : ફરી કોરોનાની દહેશત ફેલાઇ

આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સર્વેલન્સ કામગીરી વેગવંતી બની રાજકોટ: સ્થાનીક સ્વરાજયની ચુંટણી પ્રક્રિયા પુર્ણ થયા બાદ ફરી કોરોના સંક્રમણમાં વધારો

Read More
સૌરાષ્ટ્ર

૨ાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં કો૨ોનાથી વધુ ૧૩નાં મોત : હાહાકા૨

૧૩ પૈકી ૮ વૃધ્ધો, એક યુવક, એક યુવતિ અને અન્ય પ્રૌઢએ દમ તોડયા: ૨ાજકોટ શહે૨નાં ત્રણ ઉપ૨ાંત વિસાવદ૨, વે૨ાવળ, જામકંડો૨ણા,

Read More
આરોગ્યવાંકાનેરસૌરાષ્ટ્ર

સિવિલના ગાયનેક વિભાગમાં ફરજ બજાવનાર અલ્ફિયા માથકિયા બન્યા કોરોના વોરિયર્સ

વાંકાનેરના મુસ્લિમ સમાજની યુવતી બની કોરોના યોધ્ધા રાજકોટની સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં નર્સ તરીકે ફરજ બજાવનાર કોરોના વોરિયર્સ બન્યા છે.

Read More
આરોગ્યવાંકાનેર

વાંકાનેર: એક મહિલામાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા રાજકોટ રીફર કરાયા

વાંકાનેર: મોમીન શેરીમાં રહેતા ૪૫ વર્ષીય એક મહિલામાં આજે કોરોના વાઈરસના શંકાસ્પદ લક્ષણો જણાતા તેઓ ને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે

Read More
આરોગ્યસામાજિકસૌરાષ્ટ્ર

રાજકોટના 40 જાણિતા ફિઝીશ્યનો સરકારી હોસ્પિટલમાં સેવા આપવા તૈયાર…

રાજકોટ શહેર-જિલ્લા ઉપરાંત રાજ્યભરમાં કોરોના વાઈરસના સતત વધતા જતા કેસોમાં સરકારી હોસ્પિટલ તેમજ રાજ્ય સરકારે માન્ય કરેલ અમુક હોસ્પિટલોમાં કોરોના

Read More
આરોગ્યવાંકાનેર

વાંકાનેર: રાજસ્થાનથી આવેલા યુવકને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાયા

હાલ યુવકને રાજકોટ આઇસોલેશનમાં દાખલ કરાયો : રિપોર્ટની જોવાતી રાહ… વાંકાનેર : મોરબી જિલ્લામાં હજુ એક પણ કોરોનાના પોઝિટિવ કેસ

Read More