Corona deth

ગુજરાત

સુપ્રીમમાં ગુજરાત સરકારના સોગંદનામામાં ગુજરાત સરકારની પોલ ખુલી ગઈ.

ગુજરાતમાં કોરોનાથી મૃત્યુમાં 10,000નો આંકડો ઉમેરાતા દેશનો મૃત્યદર વધ્યો ! સુપ્રીમમાં સરકારના સોગંદનામાંથી છુપાવેલી હકીકતો ખુલ્લી પડીકોરોનાથી સત્તાવાર મૃત્યુઆંક 10,098ની

Read More
આરોગ્યસૌરાષ્ટ્ર

આજે રાજકોટ અને ભાવનગરમાં કોરોનાના 1-1 દર્દીનું મોત

ઓગષ્ટ માસ બાદ સૌરાષ્ટ્રમાં ફરી મોત નોંધાયા: જામનગર જિલ્લામાં 11 પોઝીટીવ કેસ નોંધાતા ફફડાટ રાજકોટ: સૌરાષ્ટ્રમાં ઓમિક્રોન વધવાની દહેશત સાથે

Read More
વિશેષ લેખસામાજિક

કોરોનાથી થયેલા મોત પર સરકારે વળતર નક્કી કર્યું, કેટલા રૂપિયા મળશે? જાણવા વાંચો

 સુપ્રીમ કોર્ટે દેશમાં કોરોનાથી થયેલા તમામ મોત માટે વળતર આપવા કહ્યું હતું. કોર્ટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને કહ્યું હતું કે

Read More
આરોગ્યસૌરાષ્ટ્ર

રાજકોટમાં ફરી આજે મૃત્યુઆંકમાં વધારો: 68 દર્દીના મોત

કાલના 52 દર્દીના મોતમાં 15ના મોત કોવિડથી થયાનો ડેથ ઓડીટ કમીટીનો રિપોર્ટ: બેડ નહી મળવાની 454 રજુઆત રાજકોટ જિલ્લામાં કોરોના

Read More
આરોગ્યસૌરાષ્ટ્ર

રાજકોટમાં કોરોનાથી એક જ દિવસમાં 82ના મોત

ગઈકાલના 55 મોતથી 30 ટકાનો વધારો: વાસ્તવિક મૃત્યુઆંક પણ તેનાથી પણ અનેગણો હોવાનો ભય: સમગ્ર શહેરમાં કોરોનાનો આતંક રાજકોટ જિલ્લામાં

Read More
શૈક્ષણિક

સોમવારથી શાળાઓનો સમય સવારનો કરવા આદેશ

મોરબી : મોરબી જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો સમય સવારનો કરવા શિક્ષણ વિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યો

Read More
ગુજરાત

કોરોનાએ શ્વેતાબેન મહેતા અને ગર્ભમાં રહેલા 7 માસના બાળકનો જીવ લીધો

રાજકોટ : ઘણી વખત એવું થઈ આવે કે કુદરતનો ન્યાય આવો કેમ ? ગાંધીનગરના કૃષિ વિભાગમાં એકાઉન્ટ ઓફિસર તરીકે કાર્યરત

Read More
આરોગ્યસૌરાષ્ટ્ર

રાજકોટમાં કોરોનાએ વધુ બે દર્દીઓ જીવ લીધા.

સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી રાજકોટ જીલ્લામાં સૌથી વધુ પોઝીટીવ કેસમાં વધારા સાથે ફરી મૃત્યુ આંકમાં પણ વધારો નોંધાયો છે. આજે વધુ બે

Read More
આરોગ્યસૌરાષ્ટ્ર

રાજકોટ જિલ્લામાં પોઝીટીવ કેસમાં ઘટાડો, મૃત્યુદર યથાવત: વધુ 5ના મોત

ગઇકાલના 6 મોત પૈકી એકનું મોત ડેથ ઓડીટ કમીટીએ જાહેર કર્યું : માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ઘટાડો : હોસ્પિટલમાં ખાલી બેડની

Read More
આરોગ્યસૌરાષ્ટ્ર

૨ાજકોટમાં કાળમુખો કો૨ોનાએ આજે છ દર્દીનો ભોગ લીધો 

સિવિલ, ખાનગી હોસ્પિટલ, કોવિડ કે૨ અને સમ૨સમાં ૨૦૧૩ જેટલા બેડ ખાલી: સ૨કા૨ી ડેથ ઓડિટ રિપોર્ટમાં એક પણ વ્યકિતનું કો૨ોનાથી મોત

Read More