skip to content

ટંકારામાં કોરોનાનો પુન:પ્રવેશ, 60 વર્ષના વૃદ્ધાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

By Jayesh Bhatashna (Tankara) ટંકારા : ટંકારા શહેરના ત્રણ હાટડી શેરી પાસે રહેતા પ્રજાપતિ પરીવારના 60 વર્ષીય ભાનુબેન નટુભાઈનો રીપોર્ટ

Read more

વાંકાનેર: આશિયાના સોસાયટીમાં 61 વર્ષિય મહિલાનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

વાંકાનેર: આજે વાંકાનેર શહેરની આશિયાના સોસાયટીમાં એક 61 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. આ સાથે વાંકાનેરમાં કોરોના પોઝિટિવ

Read more

મોરબી: વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો, મોરબી જિલ્લાનો ટોટલ 81

મોરબી : મોરબી શહેરમાં કોરોનાનો કહેર બેકાબુ થવાનિ દિશા પક્કડી હોય તેવુ લાગે છે. આજે બપોરે સુધીમાં કોરનાના બે કેસ

Read more

મોરબીમાં વધુ 4 કેસ નોંધાયા, તારીખ 9 કેસ 8

કોરોના પોઝિટિવ કેસનો મોરબી તાલુકાનો આંકડો 57 પર અને મોરબી જિલ્લાનો આંકડો 78 પહોંચ્યો … મોરબી : મોરબીમાં કોરોના જેટ

Read more

ડૉ.સાહિસ્તા કડીવાર અમદાવાદમાં 15 દિવસ ફરજ બજાવી બન્યા ખરા અર્થમાં કોરોના વોરિયર

ડૉ. સાહિસ્તા કડિવાર જિલ્લા પંચાયત મોરબીના પ્રથમ મહિલા મેડિકલ ઓફિસર છે. જેવો કોઠી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ

Read more

મોરબીમાં એક જ દિવસમાં 3 કોરોના પોઝીટીવ: જિલ્લામાં કુલ ૨૭ કેસ નોંધાયા

મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને આજના દિવસમાં મોરબી જિલ્લાની અંદર વધુ બે કોરોના

Read more

મેારબી આરેાગ્ય વિભાગ દ્રારા મેલેરીયા જાગૃતિ સંદર્ભે રંગેાળી સ્પર્ધા યેાજાય

જુન માસને મેલેરીયા માસની ઉજવણીના ભાગરૂપે મોરબી આરેાગ્ય વિભાગ દ્રારા જિલ્લામાં નવતર પ્રયોગ હાથ ધરાયેા હતેા જેમા મેલેરિયા વિષે જનજાગૃતિનો

Read more

વાંકાનેર: કોઠી ગામમાં એક કોરોના શંકાસ્પદ કેસ, આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયો

વાંકાનેર તાલુકાના કોઠી ગામે એક યુવાનને શરદી તાવ માથું દુખવાના લક્ષણો જણાતા અને તેમની ટ્રાવેલિંગ હિસ્ટ્રી સુરતની હોવાથી વાંકાનેર સિવિલ

Read more

દિલ્હીમાં નિઝામુદિન ગયેલા મોરબી તાલુકાના 3 લોકો આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા…

મોરબી : મોરબી તાલુકાના 3 લોકો દિલ્હીના નિઝામુદિન ગયા હોવાનું સામે આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. આ ત્રણેય

Read more

મોરબી જિલ્લાના 15 PHC, 3 CHC અને 1 DH કેન્દ્રને કાયાકલ્પ એવોર્ડ

સ્વચ્છતા,રોગોનો ઈલાજ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રાથમિક સુવિધાઓને ધ્યાને લઈને એવોર્ડ અપાયો : જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એમ કતીરાના હસ્તે કેન્દ્રોને એવોર્ડ અર્પણ કરાયા

Read more