વાંકાનેર: આશિયાના સોસાયટીમાં 61 વર્ષિય મહિલાનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ
![](https://kaptaan.co.in/wp-content/uploads/2025/01/galaxy-new-ad-1-Jan.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/07/IMG-20200703-WA0006-1024x589.jpg)
વાંકાનેર: આજે વાંકાનેર શહેરની આશિયાના સોસાયટીમાં એક 61 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. આ સાથે વાંકાનેરમાં કોરોના પોઝિટિવ કુલ કેસની સંખ્યા 18 થઈ ગઈ છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/06/IMG-20200616-WA0008-1020x1024.jpg)
મળેલી માહિતી મુજબ આજે વાંકાનેરની આશિયાના સોસાયટીમાં એક 61 વર્ષીય મહીલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. તેઓ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/06/IMG-20200616-WA0007-1024x1024.jpg)
મળેલી માહિતી મુજબ આ મહીલની કોઈ ટ્રાવેલ કે કોન્ટેક હિસ્ટ્રી જાણવા મળેલ નથી. આ કેસની માહિતી મળતાં આરોગ્ય, પોલીસ અને વહીવટી તંત્ર પહોંચી ગયું હતું અને કન્ટેન્મેન્ટ ઝોન તેમ જ બફરઝોન માટે કામગીરી હાથ ધરી હતી.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/07/advt-gif.gif)
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/Gmb1H0H8ar4FxdlZEoiuoc
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)