વાંકાનેરવ્યવસાય

શું તમે ચોમાસામાં છત ટપકવા તથા મકાનમાં ટાઈલ્સ (લાદી) ઉખડી જવાની સમસ્યાથી પરેશાન છો ? તો આ જરૂરથી વાંચો.

આપના સ્વપ્નાના મસ્ત મજાના મકાનમાં ભોંયતળિયે કે દિવાલ પરની ટાઈલ્સ લગાવ્યા પછી ઉખડી જાય તો… એ મજાના મકાનની મજા બગડી જાય…!!આટલો ખર્ચો કર્યા પછી પણ મજા બગડે એ કઈ રીતે ચાલે…!! તમારા આવી સમસ્યાના નિરાકરણ માટે રિબિશન કેમિકલ કંપની દ્વારા ખાસ પ્રકારના ટાઈલ્સ એડ્એસીવ (ટાઈલ્સ કેમિકલ) તૈયાર કરવામાં આવ્યું છે, જેનો ટાઈલ્સ લગાવતા સમયે ઉપયોગ કરવાથી ટાઈલ્સ ઉખડી જવાની સમસ્યાનો અંત આવી જશે…!!!

હાલ ચોમાસાનાં સમયમાં ઘણી જગ્યાએ પાકાં મકાનોમાં પણ છત ટપકવા / લિકેજની સમસ્યા જોવા મળે છે, જેના કારણે મકાન માલિક પરેશાન થઇ જતાં હોય છે, પરંતુ હવે આ સમસ્યાનો પણ ઉકેલ મળી ગયો છે, જેમાં રિબીશન કેમિકલના વોટરપ્રૂફીંગ સ્પેશ્યાલિસ્ટ કેમિકલ દ્વારા છત ટપકવાની સમસ્યાથી છુટકારો મળે છે…

રિબીશન કેમિકલ કંપની દ્વારા બાંધકામના તમામ ક્ષેત્રોમાં લાંબા સમયના અનુભવ અને રિસર્ચ બાદ કન્સ્ટ્રકશન ક્ષેત્રે અત્યાધુનિક કેમિકલો તૈયાર કરવામાં આવ્યા છે, જે હાલ બજારમાં ધૂમ મચાવી રહ્યા છે. જેમાં રિબીશન કેમિકલ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલ ટાઈલ્સ કેમિકલ પણ બાંધકામમાં ખૂબ સફળ રહ્યું છે, જેનાથી ટાઈલ્સ ઉખડી જવાની સમસ્યાનો અંત આવી ગયો છે…

રીબીશન કેમિકલ્સ કંપની
75, સ્ટાર પ્લાઝા, પહેલા માળે, ચંદ્રપુર સર્વિસ રોડ, વાંકાનેર

રિયાસત વકાલીયા
(B.Sc., M.Sc. 10 Yr Experience in R & D)
મો. 76980 42430
સોયબ શેરસીયા
(B.A., M.L.W., L.L.B., સ્ટર્લિંગ હોસ્પિટલ)
મો. 95740 08982
આ સમાચારને શેર કરો