Placeholder canvas

મોરબીમાં વધુ 4 કેસ નોંધાયા, તારીખ 9 કેસ 8

કોરોના પોઝિટિવ કેસનો મોરબી તાલુકાનો આંકડો 57 પર અને મોરબી જિલ્લાનો આંકડો 78 પહોંચ્યો …

મોરબી : મોરબીમાં કોરોના જેટ ગતિએ જેટ ગતીએ ફેલાવા છે. આજે તા.9 બપોરેના સુધીમાં 4 કેસ નોંધાયા બાદ સાંજે વધુ 4 કેસ સામે આવ્યા છે. એટલેકે તારીખ 9 ના 8 કેસ નોંધાયા છે. જેમાં રવાપર રોડ પરની સોસાયટીના 55 વર્ષના આધેડ , નાગર પ્લોટના 65 વર્ષના વૃદ્ધ ,કાયાજી પ્લોટના 44 વર્ષના યુવાન અને રવાપર રોડની સિદ્ધિ વિનાયક સોસાયટીના 65 વર્ષના વૃદ્ધ કોરોનાથી સંક્રમિત થયા છે.

મોરબીમાં આજે સાંજે 4 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. આ સાથે આજનો કુલ કેસનો આંકડો 8 થઈ ગયો છે અને મોરબી જિલ્લાના કુલ કોરોનાના 78 કેસ થઇ ગયા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JyR2V8hjS4LAPJZA65ZTwk

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો