એકસાથે ત્રણ મિત્રોને કાળ ભેટી ગયો…સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા હાઈવે પર ફૂલ સ્પીડમાં આવતી ટ્રકે બાઈકને ઉડાડતા ગોઝારો અકસ્માત સર્જાયો…
ગુજરાતમાં એક પછી એક એમ ત્રણ અકસ્માતની ઘટના સામે આવી છે. સાવરકુંડલામાં કારે બે બાઈકને ઉડાડતા બે લોકોના મોત નીપજ્યા
Read more