Placeholder canvas

વાંકાનેર: ઢુવા પાસે રોંગ સાઈડમાં આવેતા ડમ્પર હડફેટ લેતા બાઈકસવારનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર ઢુંવા ઓવરબ્રિજ નજીક રોંગ સાઈડમાં ધસી આવેલા જીજે- 12 – બીએક્સ – 5944 નંબરના ડમ્પર ચાલકે પોતાની સાઈડમાં આવી રહેલા મોરબીના બાઈક ચાલક પૃથ્વી રાજેશભાઇ પરમારના બાઇકને હડફેટે લેતા બાઈક પાછળ બેઠેલા રોહિત વિપુલભાઈ ઝાલા નામના યુવાનનું મૃત્યુ નીપજયું હતું જ્યારે પૃથ્વીને ગંભીર ઇજાઓ પહોંચતા ડમ્પર ચાલક વિરુદ્ધ વાકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

આ સમાચારને શેર કરો