Placeholder canvas

વાંકાનેર: તીથવા ગામે છોકરી બસના વ્હીલમાં આવી જતા થયું મોત.

વાંકાનેર: વાંકાનેર તાલુકાના તીથવા ગામે આજે સાંજના છ વાગ્યાની આસપાસ એક ખાનગી સ્કૂલની બસના વહીલમાં સાડાત્રણ વર્ષની છોકરી આવી જતા તેમનું કમકમાટી ભર્યું મોત થયું છે.

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામે અરણીટીંબા રોડ પર એક ખાનગી જ્ઞાનગંગા સ્કૂલની બસમાં સાડા ત્રણ વર્ષની છોકરી શાહમદાર સાનિયા ઈમ્તિયાઝ આવી જતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું મળેલી માહિતી ઈમ્તિયાઝ ભાઈને ત્રણ દીકરીઓ છે, સાનિયા તેમાની સૌથી નાની છે.

કપ્તાન ન્યુઝના સમાચાર મેળવવા માટે લિંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/CMfhOhIVN8y6oyFyZKcjaD

આ સમાચારને શેર કરો