વાંકાનેર: જાલી બસ સ્ટેશન પાસેથી દેશી બનાવટી બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો

વાંકાનેર તાલુકાનાં જાલી ગામનાં બસ સ્ટેન્ડ નજીકથી પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ ખાનગી બાતમીના આધારે સિટી પોલીસે એક ઈસમ સફેદ કલરની આઈ

Read more

વાંકાનેર: ભાટિયા સોસાયટીમાં સગીરાએ ગળેફાંસો ખાધો.

વાંકાનેર: ભાટિયા સોસાયટીમાં રહેતી સગીરાએ ગળેફાંસો ખાઈને જીવન ટુકાવ્યાની ઘટના સામે આવી છે. આ બનાવની વાંકાનેર પોલીસે નોંધ કરી આગળની

Read more

વાંકાનેર: મહીકા ગામની સીમમાં ચાલતા જુગાર ધામ પર પોલીસના દરોડામાં 6 શકુનિઓ ઝડપાયા

By શાહરુખ ચૌહાણ -વાંકાનેરવાંકાનેર મહીકા ગામની સીમમાં આવેલ આધારે સતિશભાઇ નરશીભાઇ સોંલકી રહે.વાંકાનેરનીવાડી ઓરડીમાં બહારથી માણસો બોલાવી ભેગા કરી જુગારના

Read more

સુરતમાં જળબંબાકાર: ત્રણ ઈંચ વરસાદમાં રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ..!

સુરતમાં બપોરે 12થી 2 દરમિયાન બે કલાકમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા બે દિવસથી સુરતમાં વરસાદ

Read more

ગુજરાતભરના આશાવર્કર, આંગણવાડી, ફેસીલીએટર, મધ્યાન્હ ભોજન સેવાર્થીઓની આજે હડતાલ

કોરોના કામગીરીનુ ભથ્થુ, કાયમી કરવા સહિતની માંગણી પૂર્ણ નહી થતા રોષ આજે લઘુત્તમ વેતન સહિતના પ્રશ્ને ગુજરાતના આશાવર્કર, આંગણવાડી, ફેસીલીએટર,

Read more

આખરે વાંકાનેર નગરપાલિકાને પ્રોબેશનર IAS ચીફ ઓફિસર મળ્યા

વાંકાનેર નગરપાલિકામાં ચીફ ઓફિસરની જગ્યા ઘણા સમયથી ખાલી હતી અહીંયા છેલ્લે ગિરીશ સરૈયા ચીફ ઓફિસર તરીકે હતા તેઓની મોરબી ખાતે

Read more

વાંકાનેર: અમરસર ફાટક નજીક બે શખ્સ છરી સાથે ઝડપાયા

By શાહરુખ ચૌહાણ – વાંકાનેરવાંકાનેર: અમરસર ફાટક પાસે થી બે ઈસમોને છરી સાથે વાંકાનેર સીટી પોલીસે પકડી પાડેલ છે. મળતી

Read more

ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં 80થી વધુ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે છેલ્લી તારીખ કઈ ? જાણવા વાંચો

સાત નવા અભ્યાસક્રમો, સરકારી નોકરી માટે જરૂરી CCCમાં પ્રવેશ પણ મેળવી શકાશે ક્રેડિટ ટ્રાન્સફરની સુવિધાથી કોઈ પણ યુનિવર્સિટીમાં અધૂરો રહેલો

Read more

૨ાજકોટ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપ પેનલમાં એક સિવાય તમામ નવા ચહે૨ા

૨ાજકોટ માર્કેટયાર્ડની આગામી મહિના યોજાના૨ી ચુંટણી માટે ભાજપે જાહે૨ ક૨ેલી ઉમેદવા૨ોની પેનલમાં એક માત્ર પ૨સોતમ સાવલીયા ને ૨ીપીટ ક૨વામાં આવ્યા

Read more

વાકાનેર: એક જ રાતમાં ત્રણ બંધ મકાનમાં રોકડ, દાગીના, ટી.વી. સહિતની ચોરી

ત્રણેય બંધ મકાનને નિશાન બનાવ્યા વાંકાનેર: ગાયત્રી સોસાયટીમા એકી સાથે ત્રણ બંધ મકાનને ટાર્ગેટ બનાવ્યા હતા અને ત્રણેય મકાનમાં ચોરી

Read more