ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં 80થી વધુ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે છેલ્લી તારીખ કઈ ? જાણવા વાંચો
સાત નવા અભ્યાસક્રમો, સરકારી નોકરી માટે જરૂરી CCCમાં પ્રવેશ પણ મેળવી શકાશે ક્રેડિટ ટ્રાન્સફરની સુવિધાથી કોઈ પણ યુનિવર્સિટીમાં અધૂરો રહેલો અભ્યાસ પૂર્ણ કરીને ડિગ્રી મળશે ગુજરાત સરકાર દ્વારા ઈ.સ. 1994માં સ્થાપિત રાજ્યની એકમાત્ર ઓપન યુનિવર્સિટી ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા હાલમાં 80થી વધુ અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. પ્રવેશ ફોર્મ ભરવાની અંતિમ તારીખ […]
