ગુજરાતભરના આશાવર્કર, આંગણવાડી, ફેસીલીએટર, મધ્યાન્હ ભોજન સેવાર્થીઓની આજે હડતાલ
કોરોના કામગીરીનુ ભથ્થુ, કાયમી કરવા સહિતની માંગણી પૂર્ણ નહી થતા રોષ આજે લઘુત્તમ વેતન સહિતના પ્રશ્ને ગુજરાતના આશાવર્કર, આંગણવાડી, ફેસીલીએટર, મધ્યાન્હ ભોજન સેવાર્થીઓની રાજ્યવ્યાપી હડતાલ જાહેર કરી છે. દેશભરમાં છેલ્લા ૪૫ વર્ષથી મહિલા અને બાળ વિકાસ વિભાગ તળે કુપોષણ તથા પૂર્વ પ્રાથમિક ક્ષેત્રે ૨૭ લાખ આંગણવાડી બહેનો સેવા આપે છે અને ગુજરાતમાં સેવા બજાવે છે […]
