skip to content

મતદાન કરીને તમારા પરિવાર સાથે મતદાન કર્યાની આંગળીમાં નિશાની બતાવતી સેલ્ફી મોકલો.

આજે લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી, શું તમે મતદાન કર્યું?

મતદાન કરીને તમારા પરિવાર સાથે કે મિત્રો સાથે મતદાન કર્યા ની આંગળીમાં નિશાની બતાવતી સેલ્ફી કપ્તાનમાં વોટ્સએપમાં મોકલો (બધાના નામ અને સરનામું પણ લખીને મોકલો) જે અમો કપ્તાનના FB પેજમાં અપલોડ કરીશું…

(નોંધ:- ગ્રુપ સેલ્ફી અપલોડ કરવામાં આવશે કોઈ એકનો પર્સનલ ફોટો અપલોડ કરવામાં નહીં આવે)

મતદાન કરવું એ આપણી ફરજ છે… સમજદારી પૂર્વક મતદાન કરીએ…

મજબૂત લોકશાહી માટે કપ્તાન દ્રારા લોકહીતમાં પ્રસિદ્ધ

કપ્તાન વોટસએપ નં.

98799 30003

આ સમાચારને શેર કરો