skip to content

ટેસ્ટ વગ૨ પણ કો૨ોનામુક્ત થતા દર્દીઓથી ફફડતો સિવિલનો સ્ટાફ

૨ાજકોટમાંથી આજે છ દર્દીને ૨જા આપવામાં આવતા ૨ાહતની લાગણી ફેલાઈ છે. પ૨ંતુ નવી ગાઈડલાઈન હેઠળ હવે 14ના બદલે 10 દિવસમાં

Read more

૨ાજકોટ સંપૂર્ણ કો૨ોનામુક્ત થઈ જવાની આશા: હવે માત્ર ત્રણ દર્દી સા૨વા૨માં

૨ાજકોટ હવે વધુ છ કો૨ોનાગ્રસ્ત દર્દીઓની ૨જા સાથે ગ્રીન ઝોન થવા ત૨ફ આગળ વધી ગયું છે. સોમવા૨થી લોકડાઉન ખુબ હળવું

Read more

કોરોનાને નાથવામાં રૂપાણી સરકાર નિષ્ફળ: અમદાવાદમાં બે મહિનાની અંદર કોરોનાથી 446ના મોત

અમદાવાદમાં 17 માર્ચ 2020ના રોજ કોરોનાનો પ્રથમ કેસ નિયોમી શાહનો નોંધાયો હતો. તે દિવસે એક આંબાવાડીના સહિત બે મહિલા દર્દીઓ

Read more

વાંકાનેરના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલ વધુ 5 સહિત કુલ 10 લોકોના આજે સેમ્પલ લેવાયા

મોરબી : મોરબી જિલ્લામાં ગઈ કાલે રવિવારે મોરબીના એક વ્યક્તિ અને વાંકાનેરના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા બે ડોક્ટરો સહિત કુલ

Read more

વાંકાનેર માટે રાહતના સમાચાર: કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલ ડોક્ટર અને લેબોરેટરી સંચાલકનો રીપોર્ટ નેગેટિવ

વાંકાનેર શહેરની અરૂણોદય સોસાયટીમાં રહેતા 62 વર્ષીય જીતુભા બી. ઝાલાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. વાંકાનેરમાં કોરોનાની એન્ટ્રી થતાં જ

Read more

હવે જોખમ વધશે: ગુજરાતમાં 1.30 લાખ લોકોને એક જિલ્લામાંથી બીજે જવા મંજૂરી અપાઈ

રાજકોટ. લોકડાઉન 3.0માં લોકોએ એક જિલ્લામાંથી બીજા જિલ્લા તેમજ પોતાના રાજ્યમાં પરત મોકલવા માટે મોટાપાયે મંજૂરીઓ અપાઈ છે. 17મી સુધી

Read more

વાંકાનેર: બે શંકાસ્પદ વ્યક્તિના કોરાના રિપોર્ટ આવ્યા નેગેટિવ…

અન્ય બે વ્યક્તિના ગઈકાલે મોકલેલા સેમ્પલ્સનો રિપોર્ટ આજે આવશે.. વાંકાનેર તારીખ ૬ ના રોજ વાંકાનેરમાં બે શંકાસ્પદ વ્યક્તિઓ સામે આવી

Read more

અમદાવાદ પર કોરોનાનો ભરડો: છેલ્લા 24 ક્લાકમાં નવા 275 કેસ અને 23નાં મોત નિપજ્યા, પરિસ્થિતિ ગંભીર

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે અમદાવાદ શહેરમાં જીવલેણવાયરસનો પ્રકોપ વધ્યો છે. ત્યારે શહેરમાં નવા 275 દર્દીઓ અલગ અલગ 275

Read more

રાજકોટના લોકો માટે ચિંતા વધી: કોરોનાગ્રસ્ત અમદાવાદથી લોકો રાજકોટમાં આવવા લાગ્યા

રાજકોટ: કોરોના વાયરસની વૈશ્વીક સ્તરની મહામારીને નાથવા વિશ્ર્વના તમામ દેશો ઝઝુમી રહ્યા છે તેમ છતાં હજુ સફળતા મળી નથી. આપણા

Read more

મોરબી: વધુ 24 લોકોના કોરોના ટેસ્ટ નેગેટિવ

મોરબી : મોરબીમાં ગઈકાલે બુધવારે કુલ 24 લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવાયા હતા. જે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

Read more