વાંકાનેર: બે શંકાસ્પદ વ્યક્તિના કોરાના રિપોર્ટ આવ્યા નેગેટિવ…
અન્ય બે વ્યક્તિના ગઈકાલે મોકલેલા સેમ્પલ્સનો રિપોર્ટ આજે આવશે..
વાંકાનેર તારીખ ૬ ના રોજ વાંકાનેરમાં બે શંકાસ્પદ વ્યક્તિઓ સામે આવી હતી જેમના સેમ્પલ લઇને લેબમાં મોકલવામાં આવ્યા હતા તેમના આજે રિપોર્ટ નેગેટીવ આવતા આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે.
એ જ રીતે ગઈકાલ અન્ય બે વ્યક્તિના સેમ્પલ લઇને લેબમાં મોકલવામાં આવ્યા હતા જેમનો રિપોર્ટ આજે સાંજ સુધીમાં આવી જશે…
લોકોએ હવે વધારે સાવચેત રહેવાની જરૂર છે કેમકે હવે અન્ય રાજ્ય અને જિલ્લામાંથી લોકો આવી રહ્યા છે તેમના કારણે આ સંક્રમણ ફેલાઈ શકે છે અન્ય જિલ્લામાંથી આવેલા લોકોને હોમ કોરાન્ટાઇલ રહેવાનું હોય છે જો તે આ નિયમનો ભંગ કરે તો કંટ્રોલ રૂમમાં જાણ કરવી…
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/ERzDFIltsj8AOAiKMP27Ua
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…