વાંકાનેર: ભાજપના ઉમેદવાર જીતુ સોમણીએ આજે ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું.

ઉમેદવારી ફોર્મ ભરતી વેળાએ રાજકોટ સાંસદ કુંડરિયા – મહારાણા કેશરીદેવસિંહજી ઝાલા સાથે હાજર રહ્યા

મોરબી જિલ્લાની વાંકાનેર વિધાનસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર જીતુ સોમાણીના સમર્થનમાં આજ રોજ લોહાણા સમાજની ભોજનશાળા ખાતે બહોળી સંખ્યામાં લોકો એકત્રિત થઈ રેલી સ્વરૂપે પ્રાંત કચેરી ખાતે જઈ સોમાણીએ પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું.

આ તકે રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા, મહારાણા કેશરીદેવસિંહ ઝાલા, મોરબી જિલ્લા ભાજપના અગણીઓ સહિત વાંકાનેર શહેર-તાલુકા ભાજપ સંગઠનના હોદેદારો સહિત વિવિધ સમાજના અગ્રણીઓ સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિતી વચ્ચે ભાજપના ઉમેદવારે પોતાનું ફોર્મ રજૂ કર્યું હતું.

આ પણ જુવો….

આ સમાચારને શેર કરો