મોરબી જિલ્લામાં ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ…

વાંકાનેર: શિસ્તબધ્ધ પાર્ટીની છાપ ધરાવતી ભાજપમાં મોરબી જિલ્લાના બે નેતાનો જૂથવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે અને બન્ને નેતાઓ એક બીજા વિરુધ્ધ નિવેદનો કરી રહ્યા છે. સાંસદ મોહન કુંડારીયા અને ધારાસભ્ય જીતુ સોમાણી. રવિવારે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના વિજય સરઘસ બાદ મોહન કુંડારીયાએ ભાષણ કરી ગાડા-કૂતરાની કહેવતનું ઉદાહરણ આપી કટાક્ષ ભર્યું ભાષણ કર્યું હતું તો સામે […]

ટંકારા: મોહન કુંડારીયાએ જન સંપર્ક અભિયાન અંતર્ગત વડાપ્રધાનના નવ વર્ષની વિકાસગાથા વર્ણવી…

જન સંપર્ક અભિયાન અંતર્ગત ટંકારા શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ ખાતે શહેરના અગ્રણી નાંમકિત નગરજનો અને આગેવાનો સાથે સિધ્ધો સંવાદ કર્યો હતો તદ્ઉપરાંત માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સુશાસનના નવ વર્ષની વિકાસ ગાથા વર્ણવતું પુસ્તક ભેટ આપ્યુ હતું. આ કાર્યક્રમ વેળાએ 66 ટંકારા પડધરીના ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયા, વેપારી એસોસિયેશનના પ્રમુખશ્રી હસુભાઈ કટારીયા, વેપારી અગ્રણી રમેશભાઈ […]

વાંકાનેર: ભાજપના ઉમેદવાર જીતુ સોમણીએ આજે ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું.

ઉમેદવારી ફોર્મ ભરતી વેળાએ રાજકોટ સાંસદ કુંડરિયા – મહારાણા કેશરીદેવસિંહજી ઝાલા સાથે હાજર રહ્યા મોરબી જિલ્લાની વાંકાનેર વિધાનસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર જીતુ સોમાણીના સમર્થનમાં આજ રોજ લોહાણા સમાજની ભોજનશાળા ખાતે બહોળી સંખ્યામાં લોકો એકત્રિત થઈ રેલી સ્વરૂપે પ્રાંત કચેરી ખાતે જઈ સોમાણીએ પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું. આ તકે રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા, […]

66-ટંકારા બેઠક ઉપરથી ફરી મોહન કુડારીયા કમળ પર ચુંટણી લડશે?

મેદાનમાં કુદા કુદ કરતા મુરતિયાએ એકસંપ સાથે કુંડારીયા ને લડાવવા સહમતી આપતા રાજકારણમાં ગરમાવો આવ્યો. સેન્સ લેવા આવેલાં નિરીક્ષકો એ નોંધ લિધી આ મુદો મુરતિયા માટે મુશિબત અને મોહનભાઇ માટે મોકળુ મેદાન બની રહશે. ચુંટણી હવે ઉબરે આવી ઉભી છે અને દેશ વિદેશમાં ઋષિની પાવન ભૂમિથી ખ્યાતનામ ટંકારા હાલે રાજકીય નેતાની નાનકડી વાતથી ચર્ચમાં આવ્યુ […]

વાંકાનેરમાં ગૌરવ યાત્રામાં એવું તે શું થયું ? મોહન કુંડારીયા હાય હાયના નારા લાગ્યા !

વાંકાનેર ગૌરવ યાત્રામાં છેલ્લી ઘડીએ રૂટ બદલાતા સ્વાગત માટે ઉભેલ પ્રજા વિફરી “મોહન કુંડારિયા હાય હાયના નારા લાગ્યા” વાંકાનેર શહેરમાં આવેલ ગૌરવ યાત્રામાં છેલ્લી ઘડીએ રૂટ બદલાતા સ્વાગત માટે ઉભેલ પ્રજા વિફરી અને સાંસદ મોહન કુંડારિયા હાય હાયના નારા લાગતા હોબાળો મચી જવા પામ્યો હતો. વાંકાનેરના પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણી દ્વારા વાંકાનેર ફાળેશ્વર મંદિર ખાતે […]

મોરબીના સંમેલનમાં રઘુવંશી સમાજનો ખુલ્લો પડકાર: ચૂંટણીમાં પરિણામ ભોગવવા તૈયાર રહેજો…

સાંસદ મોહન કુંડારિયા રઘુવંશી સમાજને ખતમ કરવા માંગતા હોવાનો જીતુ સોમાણીનો જાહેર મંચ પરથી આરોપ વિરોધીઓને રઘુવંશી સમાજની તાકીદ, જીતુ સોમણીને એકલા સમજવાની ભૂલ ન કરતા. મોરબી : મોરબીના રાજપર ખાતે રઘુવંશી ક્રાંતિમંચના નેજા હેઠળ જીતુભાઈ સોમાણીના સમર્થનમાં રઘુવંશી સમાજના સંમેલન દ્રારા શક્તિ પ્રદર્શન યોજાયું હતું. ખાસ કરીને સાંસદ મોહન કુંડારિયા અને વાંકાનેરના કદાવર નેતા […]

સાંસદ મોહનભાઇ કુંડારિયા અને દુર્લભજીભાઈ સામે ખુલ્લો જંગ છેડતા -જીતુ સોમણી

મોહનભાઈ જોજો વાંકાનેર લેવા જતા, મોરબી ખોવું ન પડે : જીતુભાઇ સોમાણી વાંકાનેર : વાંકાનેર નગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી બાદ પ્રમુખ પદને લઇ વિવાદ સર્જાતા ભાજપના આગેવાનોએ બગાવતના સુર છેડી ભાજપને સતાથી દૂર રાખતા હવે રાજ્ય સરકાર દ્વારા વાંકાનેર પાલિકાને સુપરસીડ કરવા નોટિસ ફટકારતા વાંકાનેર ભાજપ અગ્રણી જીતુભાઇ સોમણીએ સાંસદ મોહનભાઈ કુંડારિયા અને જિલ્લા ભાજપ […]

સાંસદ મોહનભાઈનું સીરામીક એસોશીયનને કોરોના દર્દીઓની સેવા માટે 21 લાખનું અનુદાન

મોરબી : કોરોના વાયરસની મહામારી દરમિયાન લોકોની સેવા માટે અનેક ઉદ્યોગપતિઓ અને સામાજિક આગેવાનો આર્થિક ફાળો આપી રહ્યા છે. ત્યારે સાંસદ મોહન કુંડારીયા દ્વારા સીરામીક એસોસીએશનને સેવાકીય પ્રવૃત્તિઓ માટે રૂ. 21 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે. સંસદસભ્ય મોહનભાઇ કુંડારીયા દ્વારા તેમની એન્ટીક ગ્રેનાઇટો કંપની તરફથી મોરબી સિરામીક એશોસીએસનને તેમની સેવાકીય પ્રવૃત્તિઓ માટે રૂ. 21 લાખની […]

મે મારી જિંદગીમાં કદી કોઈને તુકારો પણ આપ્યો નથી -મોહન કુંડારિયા

મોરબી : વાંકાનેરના ભાજપ અગ્રણી જીતુ સોમાણી દ્વારા ગઈકાલે સાંસદ, પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા ભાજપ અધ્યક્ષ સામે કરાયેલા આક્ષેપો બાદ આજે સાંસદ મોહનભાઇ કુંડારિયાએ આ આક્ષેપોને પાયા વિહોણા ગણાવી જલારામ બાપા જીતુભાઈને સત્ય બોલવાની પ્રેરણા આપે તેવી પ્રાર્થના કરતા જણાવ્યું હતું કે જીતુભાઇ ચાર દિવસ પહેલા તેમના ઘરે આવ્યા હતા અને હસતા મોઢે ચર્ચાઓ કરી […]

સાંસદ મોહન કુંડરિયા કોરોના પોઝિટિવ : હોસ્પિટલમાં દાખલ કરાયા

કુંડરિયાએ ખુદ ટ્વિટર પર જાણકારી આપી મોરબી : મોરબી જિલ્લા ભાજપના આગેવાન અને રાજકોટના સાંસદ સભ્ય મોહનભાઇ કુંડરિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે મોહનભાઈએ તેમના પોતાના ઓફિયલી ટ્વિટર હેડલ પર જણાવ્યું હતું કે મને કોરોના ના શરૂઆતી લક્ષણ જણાતા આજે મેં કોરોના રિપોર્ટ કરાવ્યો. જે પોઝિટિવ […]