રાજકીયવાંકાનેર

વાંકાનેર:વિઠલપર ગામે મોદી સુશાસનના નવ વર્ષ નિમિતે ધારાસભ્ય જીતુભાઈએ કર્યો જનસંપર્ક…

વાંકાનેર: ગત રાત્રે વાંકાનેર તાલુકાનાં વિઠલપર ગામ ખાતે મોદી સાહેબ ના સુશાસન ના નવ વર્ષ પૂર્ણ થવાના અવસરે વિશેષ જનસંપર્ક અભિયાન અંતર્ગત ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણીની આગેવાનીમાં સમગ્ર ગામ લોકો ને સાથે રાખી ને હરઘર સંપર્ક કરી મંદિરે આરતી કરેલ અને ગામના સરપંચ અને વરીષ્ઠ લોકો સાથે વિચાર ગોષ્ઠી કરી હતી.

આ વિઠ્ઠલપર ગામના જનસંપર્ક અભિયાનમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની આગેવાનીમાં,અશ્વિન મેઘાણી ઉપાધ્યક્ષ મોરબી જીલ્લા ભાજપ, પ્રભુભાઈ વિંઝવાડીયા કોશાધ્યક્ષ મોરબી જીલ્લા ભાજપ, પરેશભાઈ મઢવી વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ અને વિઠલપર ગામના સરપંચ વરશિંગભાઈ અને વરીષ્ઠ લોકો સાથે જોડાયા હતા.

આ સમાચારને શેર કરો