Placeholder canvas

શુ તમે વાંકાનેરમાં સુવિધવાળી, મોટી અને મસ્ત જગ્યા શોધો છો? તો વાંચો…

(Advt.)
વાંકાનેર: હાલમાં નવો ધંધો શરૂ કરવા માટે મોટી લોકેશનવાળી જગ્યા શોધવી થોડી મુશ્કેલ છે. નવા ધંધા માટે સારા લોકેશનમાં જરૂરી સુવિધવાળી, મોટી જગ્યાનું બજેટ ઊંચું જાય અને નાના બજેટમાં મોકાની અને મસ્ત જગ્યા મળે નહિ…!!!

જે લોકો નવો ધંધો કરવા માંગે છે, તેમને આવા પ્રશ્નો મૂંઝવી રહયા છે તો સમજો તમારી મૂંઝવણનો અંત આવી ગયો છે… તમારે જેવુ જોઈએ છે તેવુ અને પાછું તમારા બજેટમાં…!!! તમારા સ્વપ્નાં મુજબની જગ્યા…!!!

વાંકાનેર શહેરના હાર્દસમા વિસ્તારમાં વ્યવસાયથી ધમધમતી રોડ પર ‘ગોડ ગીફ્ટ’ કોમ્પ્લેક્સમાં સંપૂર્ણ સુવિધાથી સજ હોલ ભાડે આપવાના છે.

દરેક વેપાર/ધંધા/વ્યવસાય/શો-રૂમને લાયક હોલ….

બેન્ક, ગોલ્ડ/હોમ લોન, ફાઈનાન્સ, ઈન્સ્યુરન્સ કંપની, ડોકટર, હોસ્પિટલ, ફિઝયોથેરાપી, લેબ, ઈલેક્ટ્રોનિક્સ, ફર્નિચર, રેડીમેઈડ શો-રૂમ, ટયુશન કલાસ, કોમ્પ્યુટર કલાસ, સ્પર્ધાત્મક પરીક્ષા કોચિંગ કલાસ, જુનીયર અને સીનીયર કે.જી. સ્કૂલ, પ્લેહાઉસ, જીમ વિગેરે માટે અનુકુળ અદ્યતન સુવિધા સાથેના હોલ ભાડે આપવાના છે.

હોલની માહિતી:-

➡️ બીજા અને ત્રીજા માળે 23×35ના 805 ચો.ફૂટના બે હોલ.
➡️ બીજા અને ત્રીજા માળે 44×44ના 1936 ચો.ફૂટના બે હોલ.

હોલની વિશેષતાઓ :-

➡️ નવા બાંધકામની મંજુરી.
➡️ વિશાલ ફોર વ્હીલ પાર્કીંગ.
➡️ POP લાઈટીંગ.
➡️ અદ્યતન ઈટાલીયન લીફટ.
➡️ એટેચ બાથ-ટોયલેટ
➡️ C.C.T.V.કેમેરા
➡️ ઈન્વર્ટર
➡️ T.V. કેબલ
➡️ કન્સીલ A.C.ફીટીંગ
➡️ ૨૪ કલાક મીઠું પાણી
➡️ WI-FI સુવિધા
➡️ ફાયર સેફટી

સાઈટ:-
‘ગોડ્સ ગિફ્ટ’કોમ્પ્લેક્ષ
પ્રતાપરોડ, ભમરીયા કુવા પાસે, વાંકાનેર.

સંપર્ક:-
(સવારે ૧૦-૦૦ થી સાંજે ૬-૦૦)
એડવોકેટ – મો. નં. ૯૪૨૭૨ ૫૩૪૪૪
ઈકબાલભાઈ કુરેશી-૯૮રપર ૯૨૦૨૯

આ સમાચારને શેર કરો