આવતી કાલે ધોરણ 10નું પરિણામ જાહેર થશે…

મોરબી : આવતી કાલે એટલે કે 9 જૂનના રોજ સવારે 08 કલાકે એસએસસી બોર્ડ નું પરિણામ જાહેર થશે. સવારે 08 કલાકે બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર થશે. આવતી કાલે 8 વાગ્યાથી ધોરણ10ના વિધાર્થીયો પોતાનુ પરિણામ જોઇ શક્શે અને ડાઉનલોડ પણ કરી શકશે…

આવતી કાલે મંગળવારે ધોરણ 10ની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થશે. બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સવારે 08 કલાકે આ પરિણામ મુકવામાં આવશે. માર્કશીટ વિતરણની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.

આ સમાચારને શેર કરો