Placeholder canvas

વાંકાનેર વિધાનસભા બેઠક પર ક્યાં બુથમાં કેટલુ મતદાન થયું ? જાણો

વાંકાનેરઃ 1લી ડિસેમ્બરે 19 જિલ્લાની 89 બેઠકમાં મતદાન થયું, જેમાં વાંકાનેર વિધાનસભા બેઠક પર પણ મતદાન થયું હતું. વાંકાનેર બેઠકમાં જિલ્લાની અન્ય બેઠક કરતા વધુ મતદાન થયું છે. પરંતુ ગત વિધાનસભાની ચૂંટણી કરતા આ ચૂંટણીમાં અઢીથી ત્રણ ટકાનો ઘટાડો નોંધાયો છે. મોરબી જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકમાં વાંકાનેર બેઠક પર સૌથી વધુ 71.70 ટકા મતદાન થયું છે. આ બેઠક ઉપર નોંધાયેલા કુલ 281413 મતદારો પૈકી 201765 મતદારોએ મતદાન કર્યું હતું.

જુવો ક્યાં બુથ પર કેટલા ટકા મતદાન થયું..?

110,761. વાંકાનેર તાલુકો ગ્રામ્ય
023526 વાંકાનેર શહેર
066460 કુવાડવા
(નોંધ:- ઉપરના ત્રણેય આંકડામાં થોડો ઘણો ફેરફાર હોય શકે.)

આ સમાચારને શેર કરો