આજે જેતપરડા ગામના ઇમરાન ખોરજીયા (માસુમ)નો જન્મ દિવસ છે.
આજે વાંકાનેર તાલુકાના જેતપરડા ગામના રહેવાસી ખોરજીયા ઇમરાન ઈસ્માઈલભાઈનો જન્મ દિવસ છે.
જેતપરડા ગામના માસુમ તરીકે ઓળખાતા ઇમરાન ખોરજીયા પોતે ઇરીગેશનના ધંધા સાથે સંકળાયેલા છે,તેઓ પોતાના ક્ષેત્રમાં ખૂબ સારા શબ્દો ધરાવે છે, અને મોટું મિત્ર સર્કલ પણ ધરાવે છે. આજે તેમને તેમના જન્મદિવસ નિમિત્તે તેમના સગા-સ્નેહીઓ, પરિવારજનો અને મિત્રો તેમના મોબાઈલ નંબર 76007 10583 પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.


