Placeholder canvas

આજે કોઠારીયા દૂધ મંડળીના મંત્રી રાહીન ચૌધરીનો જન્મદિવસ

વાંકાનેર: આજે કોઠારીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી ચૌધરી રાહીન ગુલાબમુસતૂફા નો જન્મદિવસ છે.

ચૌધરી રાહીન એ કોઠારીયા દૂધ મંડળીના પૂર્વ મંત્રી મરહુમ ગુલાબ મુસતૂફા ના પુત્ર છે, મુસ્તફા એ ખૂબ જ કાબેલ મંત્રી અને ખૂબ જ મળતાવળા સ્વભાવના હતા, જેથી તેમની દૂધ મંડળી પરિવારમાં અને યુવાનોમાં ખૂબ સારી લોકપ્રિયતા હતી. તેમનું અવસાન થતાં દૂધ મંડળીની વહીવટ કરતાઓએ તેમના પુત્ર રાહીનને મંત્રીની ફરજ સોપીને એક સહારો અને સામાજિકતાનો ઉત્તમ ઉદારણ પૂરું પાડ્યું હતું. તેમાં રાહીન ચૌધરી પણ ખરા ઉતર્યા છે.

રાહીન ચૌધરીએ ડેરીનો વહીવટ સંભાળી ને લોકોના દીલ જીત્યા છે, તેઓ પોતાનું મોટું મિત્ર વર્તુળ ધરાવે છે. આજે રાહીન ચૌધરીને તેમના મિત્રો, સગા સ્નેહીઓ, પરિવારજનો અને દૂધ મંડળી પરિવાર જન્મદિવસની તેમના મોબાઈલ નંબર 99795 78610 પર શુભેચ્છા પાઠવી રહયા છે.

આ સમાચારને શેર કરો