છુમંતર: હવે ઢોંગીબાબાની ખૈર નથી, કાળા જાદુ અંગેનું બિલ ગુજરાત વિધાનસભામાં સર્વાનુમતે પસાર…
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનું ગઈ કાલથી પ્રારંભ થયું છે. આ ત્રણ દિવસ ચાલનારા સત્રમાં આજે પ્રથમ દિવસે ગૃહમાં ગુજરાત માનવ બલિદાન અને કાળાજાદૂ અટકાવવાનું બિલ રજૂ કરાયું હતું અને તે બિલ સર્વાનુમતે પસાર કરાયું છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બિલ રજૂ કરી જણાવ્યું હતું કે, કાળાજાદૂ અને અંધશ્રદ્ધા જેવી પ્રવૃતિ માટે કોઈ કાયદો નથી, ત્યારે ભારતમાં […]
