વાંકાનેર પંથકમાં: જિલ્લા પંચાયતની ૭ બેઠકો અને તાલુકા પંચાયતની 24 બેઠકો પર કેટલું થયું મતદાન ? જાણો.
પંચાસીયા ૮૪.૫૫% સાથે પ્રથમ , કોઠી બેઠક ૭૦.૦૫% સાથે અંતિમ ક્રમે: ૨૮મી એપ્રિલે ખુલશે ઉમેદવારોના ભાગ્ય વાંકાનેર: મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત વાંકાનેર તાલુકાની સાત બેઠકો પર આજે રવિવારે ઉત્સાહભેર મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ હતી. ગ્રામીણ મતદારોમાં જોવા મળેલા અભૂતપૂર્વ ઉત્સાહને પગલે સમગ્ર તાલુકામાં સરેરાશ ૭૭.૮૧ ટકા જેટલું માતબર મતદાન નોંધાયું છે. સવારના ૦૭:૦૦ […]
