રાજાવડલા જિલ્લા પંચાયતની સીટ પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય

રાજાવડલા જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર જ્યોતિબા હરદેવસિંહ જાડેજા 1288 મતે ચૂંટણી જીતી ગયા છે. કોંગ્રેસ 8215ભાજપ 6927

Read more

ચંદ્રપુર જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના ઉમેદવારનો 915 મતથી વિજય

ચંદ્રપુર જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના ઉમેદવાર મંજુબેન કરસનભાઈ લુભાણી 915 મતે ચુટણી જીતી ગયા છે.કોંગ્રેસ 7619ભાજપ 6704

Read more

રાતીદેવળી જિલ્લા પંચાયત બેઠકના તમામ મતદારો, આગેવાનો, કાર્યકરો અને શુભેચ્છકોનો જાહેર આભાર -જાહીરઅબ્બાસ શેરસિયા

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 (Advt) વાંકાનેર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાતીદેવરી જિલ્લા પંચાયતની બેઠકના તમામ મતદારો, આગેવાનો, ટેકેદારો, કાર્યકરો અને શુભેચ્છકો જેવો અમને પ્રચાર

Read more

વાંકાનેર: તાલુકા પંચાયતની 24 બેઠક અને જિલ્લા પંચાયતની 6 બેઠકોમાં 3 વાગ્યા સુધીમાં કેટલું મતદાન થયું ? જાણવા વાંચો

વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠકો થયેલ મતદાનની ટકાવારી (બપોરે 3 વાગ્યા સુધી) 1-અરણીટીંબા- 56.942-ચંદ્રપુર-50.573-ચિત્રાખડા-65.044-ઢુવા-56.045-ગાંગીયાવદર-55.616-ગારીયા -67.867-હશનપર-53.648-જેતપરડા-68.419-કણકોટ -60.7810-ખખાણા -54.7711-કોઠી -51.7212-લુણસર-56.5213-મહીકા -59.3814-માટેલ-60.8715-મેસરીયા -46.9216-પંચાસર-

Read more

તીથવા જિલ્લા પંચાયતના ઉમેદવાર નુરજંહાબેન કડીવારે તેમના પતિ સાથે જઈને મતદાન કર્યું

વાંકાનેર: તીથવા જિલ્લા પંચાયતના ઉમેદવારો નૂરજહાબેન ઇસ્માઇલભાઈ કડીવાર આજે સવારે પોતાના ગામ વાલાસણમાં તેમના પતિ ઈસ્માઈલભાઈ કડીવારની સાથે જઇને લોકશાહીનું

Read more

માહિકા જિલ્લા પંચાયતના ઉમેદવાર ગોરધનભાઇ સરવૈયાની મતદારોને મતદાન કરવાની અપીલ.

વાંકાનેર: માહિકા જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર ગોરધનભાઇ સરવૈયાએ આજે લોકશાહીનું પર્વ ચૂંટણીમાં દરેક મતદારેને મતદાન કરવાની અપીલ કરી છે. માહિકા

Read more

તીથવા જિલ્લા પંચાયતના ઉમેદવાર નુરજંહાબેન ઇસ્માઇલભાઈ કડીવારની મતદારોને મતદાન કરવાની અપીલ.

વાંકાનેર: તીથવા જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર નુરજંહાબેન ઇસ્માઇલભાઈ કડીવારએ આજે લોકશાહીનું પર્વ ચૂંટણીમાં દરેક મતદારેને મતદાન કરવાની અપીલ કરી છે.

Read more

રાતીદેવડી જિલ્લા પંચાયતના ઉમેદવાર જાહીરઅબ્બાસ શેરસિયાની મતદારોને મતદાન કરવાની અપીલ.

વાંકાનેર: રાતેદેવડી જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર જાહિરઅબ્બાસ શેરસીયાએ આજે લોકશાહીનું પર્વ ચૂંટણીમાં દરેક મતદારેને મતદાન કરવાની અપીલ કરી છે. રાતીદેવળી

Read more

મતદારો સાથે વફાદારી અને વિસ્તારનો વિકાસ એ જ આમારો એજન્ડા -ઇસ્માઇલ કડીવાર

વાંકાનેર: તીથવા જીલ્લા પંચાયતનાં ભાજપના ઉમેદવાર નૂરજંહાબેન કડીવારનું પ્રચારકાર્ય સંભાળતા તેમના પતિ ઈસ્માઈલભાઈ કડીવારે જણાવ્યું હતું કે અમો મતદારોને સ્પષ્ટ

Read more