રાજાવડલા જિલ્લા પંચાયતની સીટ પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય

રાજાવડલા જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર જ્યોતિબા હરદેવસિંહ જાડેજા 1288 મતે ચૂંટણી જીતી ગયા છે.

કોંગ્રેસ 8215
ભાજપ 6927

આ સમાચારને શેર કરો