Placeholder canvas

રાતીદેવડી જિલ્લા પંચાયતના ઉમેદવાર જાહીરઅબ્બાસ શેરસિયાની મતદારોને મતદાન કરવાની અપીલ.

વાંકાનેર: રાતેદેવડી જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર જાહિરઅબ્બાસ શેરસીયાએ આજે લોકશાહીનું પર્વ ચૂંટણીમાં દરેક મતદારેને મતદાન કરવાની અપીલ કરી છે.

રાતીદેવળી જિલ્લા પંચાયત બેઠકમાં આવતા તમામ ગામોના મતદારોને જિલ્લા પંચાયતના અને તાલુકા પંચાયતના ચારે ચાર ભાજપના બંને ઉમેદવારને મત આપવાની જાહીરઅબ્બાસ શેરસિયાની અપીલ…

સરકાર અને ચૂંટણી પંચની covid 19 ની ગાઈડ લાઇન મુજબ બુથ પર કરેલી વ્યવસ્થામા સહકાર આપવો, મતદારોએ મતદાન કરવા જતી વખતે માસ પેહેરીને અથવા તો મોઢા ઉપર રૂમાલ બાંધીને જવુ અને દરેક ગામમાં વધુમાં વધુ મતદાન કરવાની અપિલ કરેલ છે.

આ સમાચારને શેર કરો