વાંકાનેર નગરપાલિકાના અધિકારી અને પદાધિકારી કામ ન કરતા હોય, કલેકટર પોતાની સત્તાનો ઉપયોગ કરીને કામ કરે તેવી માંગણી…
“વાંકાનેર નગરપાલિકાની બિનકાર્યક્ષમતાના કારણે ન થતા કામો ધી ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટની કલમ- ૨૬૯ હેઠળ પ્રાપ્ત અમર્યાદિત સત્તાનો ઉપયોગ કરીને મોરબી
Read more