વાંકાનેર બાર એસોસિએશને રાજપીપળાના ડેડીયાપાળાના બનાવને સખ્ત શબ્દોમાં વખોડી જવાબદાર પોલીસ સામે કાયદેસરના પગલાં ભરવાનો ઠરાવ કર્યો.
વાંકાનેર બાર એસોસિએશનની એક તાત્કાલિક મીટીંગ બોલાવવામાં આવી જેનો મુખ્ય એજન્ડા તા.૦૬/૦૭/૨૦૨૫ ના રોજ રાજપીપળા ડેડીયાપાળા મુકામે વકીલને પોલીસ દ્વારા
Read more