વાંકાનેર વાંકાનેર: માર્કેટિંગ યાર્ડ પાસેથી વરલીના આંકડા લેતો સદામ ઝડપાયો. March 16, 2023 Kaptaan વાંકાનેર : વાંકાનેર માર્કેટિંગ યાર્ડ નજીકથી વાંકાનેર સીટી પોલીસે સદામ અલાઉદ્દીનભાઈ અંસારી નામના ઇસમને જાહેરમાં વરલી મટકાના આંકડા લેતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2110 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી. આ સમાચારને શેર કરો