વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં જુગાર રમતા 4 શખ્સો ઝડપાયા
સિસ્કોન કારખાનાની પાછળ ખુલ્લામાં તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા; પોલીસની કાર્યવાહીમાં ₹27,900ની રોકડ જપ્ત વાંકાનેર: વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સોને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસની આ કાર્યવાહીમાં આરોપીઓ પાસેથી કુલ ₹27,900ની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે […]
