Placeholder canvas

વાંકાનેર: પલાંસ પ્રાથમિક શાળાના પૂર્વ શિક્ષકના પરિવારે શાળાને ટીવી ભેટ આપ્યું.

વાંકાનેર: પલાંસ પ્રાથમિક શાળામાંથી નિવૃત્ત થયેલ શિક્ષક સ્વ. ભગવાનજીભાઇ શામજીભાઇ માલકિયાના સ્મરણ અર્થે તેમના પુત્ર માલકિયા જયેશભાઇ બી. માલકિયા ધવલભાઇબી. તથા પુત્રવધુ માલકિયા ચંપાબેન જે. તરફથી શ્રી પલાંસ પ્રાથમિક શાળાને ૪૩” એનરોઇડ ટી.વી. શાળાને ભેટમાં આપવામાં આવ્યુ જે શાળા પરિવારે આ ભેટ સ્વિકારી હતી.

આ સમાચારને શેર કરો