વાંકાનેર: વઘાસિયામા ગળેફાંસો ખાઈ મજૂરનો આપઘાત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામે આવેલ એક્યુટોપ સિરામિક ફેકટરીમાં કામ કરતા લાલસિંગ શ્યામલાલ આહીરવાલ નામના શ્રમિક યુવાને અગમ્ય કારણોસર કારખાનાની મજૂરની ઓરડીમાં પંખા સાથે ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો